રો & રાઈપ મેંન્ગો લસ્સી (Raw Ripe Mango Lassi Recipe In Gujarati)

Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
ભુજ

Summer special
#Mango Maniya

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૫ લોકો માટે
  1. ૭૫૦ ગ્રામ દહીં
  2. ૨ કેશર મેંગો
  3. ૧ કાચી કેરી નુ હોમમેડ શરબત
  4. ૫-૬ બદામ કતરણ
  5. ૧ મેંગો સ્લાઈસ
  6. ૧ કપ- ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી માં દહીં લઈ તેમાં ખાંડ ઉમેરી અને હેન્ડી બ્લેન્ડર વડે દહીં વલોવવું.અને ખાંડ મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ દહીંને બે અલગ તપેલીમાં લેવાં.,એક તપેલીમાં દહીં,કેશર મેંગો નો પલ્પ ઉમેરો અને મીક્સ કરો,અને બીજી તપેલીમાં દહીં લો અને કાચી કેરી નું હોમમેડ શરબત ઉમેરો.

  3. 3

    હવે એક ગ્લાસ માં મેંગો લસ્સી લેવી.અને બીજા ગ્લાસ માં કાચી કેરી હોમમેડ શરબત ની લસ્સી લેવી...બરફ અને બદામ કતરણ ભભરાવી.ુ

  4. 4

    પછી એક મોટા કાચના ગ્લાસમાં મોકટેલ ‌લસ્સી બનાવવી, તેમાં હોમમેડ કાચી કેરી લસ્સી પછી મેંગો ની સ્લાઈસ પછી મેંગો લસ્સી ઉમેરો અને બરફના ટુકડા અને કાજુ-બદામ કતરણ ભભરાવી.અને મોકટેલ ‌લસ્સી નો આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashlesha Vora
Ashlesha Vora @cook_26502355
પર
ભુજ

Similar Recipes