તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @cook_29462325
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  1. તરબૂચ ના થોડા કકડા
  2. ૧ ચમચીસંચર
  3. ૧ ચમચીખાંડ
  4. લીંબું
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    તરબૂચના કકડા કરી મિક્સર માં ક્રશ કરો

  2. 2

    ક્રશ કરવા માં લીંબુ મીઠું ખાંડ સંચર નાંખી દેવું

  3. 3

    પછી જ્યુશ ને ગાળી લેવું

  4. 4

    પછી જ્યુસ ને ગ્લાસ માં સર્ફ કરવું બસ રેડી છે આપણું તરબૂચ નું જ્યુશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Megha Shah
Megha Shah @cook_29462325
પર

Similar Recipes