રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 1તરબૂચ
  2. 7-8પાન ફુદીના
  3. 1 ચમચીમીઠું
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીખાંડ
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. 4-5કટકા બરફ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તરબૂચ નાં પીસ કરી લેવા

  2. 2

    તરબૂચ નાં પીસ ને મિક્સર જાર માં ઉમેરી તેમાં ફુદીના નાં પાન મીઠું,લીંબુ નો રસ, ખાંડ વગેરે ઉમેરી ને પીસી લેવું

  3. 3

    તૈયાર થયેલા juice ને ગ્લાસ માં ભરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes