તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 3 કપસમારેલું તરબૂચ
  2. 1 ચમચીજીરા અને સંચળ પાઉડર
  3. 5-7બરફ ના ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બાઉલ મા સમારેલું તરબૂચ લઈ તેમાં બરફ અને જીરા સંચળ પાઉડર નાખી ક્રશ કરી લ્યો.

  2. 2

    તૈયાર છે ઠંડો ઠંડો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes