તરબૂચ નું જ્યુસ(watermelon juice Recipe in gujarati)

Jasminben parmar
Jasminben parmar @cook_20483252
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ સમારેલા તરબૂચ ના પીસ
  2. ત્રણથી ચાર ક્યુબ બરફ ના
  3. ૧ ચમચીખાંડ
  4. ૧૦થી ૧૨ નંગ ફૂદીનાના પાન
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. ચપટીજેટલું સંચળ પાઉડર
  7. ચપટીજેટલો મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો

  2. 2

    હવે મિક્સર જારમાં તરબૂચ ના પીસ ફુદીનાના પાન સંચળ પાઉડર મરી પાઉડર લીંબુનો રસ અને ખાંડ નાખીને ક્રશ કરી લો

  3. 3

    આ રીતે તૈયાર થયેલા જ્યૂસને ગરણી ની મદદ થી ગાળી લો

  4. 4

    હવે તેને સર્વ કરવા માટે ગ્લાસમાં બરફના પીસ મૂકી તેમાં આ જ્યૂસ નાખી ઉપર ફુદીનાના પાન તેમજ તરબૂચના પીસ થી સર્વ કરો તો તૈયાર છે ગરમીની સિઝનમાં ઠંડક આપતું તરબૂચ નું રિફ્રેશિંગ જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasminben parmar
Jasminben parmar @cook_20483252
પર

ટિપ્પણીઓ

Similar Recipes