જાંબુ ડેઝર્ટ (Jamun Dessert Recipe In Gujarati)

જાંબુ ડેઝર્ટ (Jamun Dessert Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ જાંબુ ને ધોઈ સરસ સાફ કરી ઠળિયા કાઢી જીણું સમારી લો. મિક્સર જાર માં પેસ્ટ બનાવી લેવી.
- 2
૧/૨ કપ પાણી માં ૧ ચમચી કોર્નફ્લોર ઉમેરી ઓગળી જાય પછી ગેસ ચાલુ કરો. બાકી નું પાણી ઉમેરી ૧ ચમચી ખાંડ ઉમેરી સતત હલાવતા રહેવું.
- 3
એક દમ જેલી જેવું મિક્સર તૈયાર થશે. ત્યારબાદ તેમાં બનાવેલ જાંબુ ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી ૨ મિનિટ પકાવી લેવું.
- 4
હવે આ મિશ્રણ ને એક દમ ઠંડુ કરી નાના ગ્લાસ કે બાઉલમાં ૧/૨ સુધી ભરી લેવું. ૩૦ મિનિટ માટે ફ્રીજમાં ઠંડુ કરી લો.
- 5
બીજા લેયર માટે દુધ માં બાકી નો કોર્નફ્લોર અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ગેસ છાલુ કરી ધીમે તાપે ઉકળવા દેવું. એક દમ ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય એટલે ગેસ બંધ કરી એક દમ ઠંડુ કરી લો.
- 6
હવે પહેલા લેયર પર દુધ નું મિશ્રણ ઉમેરી ફરી ૧ કલાક અથવા એક દમ સરસ સેટ ન થાય ત્યાં સુધી ઠંડુ કરી લો.
- 7
ડેઝર્ટ ને જાંબુ જામ, જાંબુ ના ટુકડા અને ફુદીનાના પતા થી સજાવી ઠંડુ ઠંડુ સર્વ કરવું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરળ જાંબુ ડેઝર્ટ. (સજાવટ માટે કાંઈ પણ લઈ શકો છો. ખાંડ નું પ્રમાણ જાંબુ ની મિઠાશ અને તમારા ટેસ્ટ ને અનુરૂપ વધુ ઓછી કરી શકો છો.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડેલીસીયસ ડેઝર્ટ (Delicious Dessert Recipe In Gujarati)
આ મારા જમાઈની પસંદગી છે. એટલે આ Dessert માટે કશું જ નહીં કહું એમને જે ભાવે એ પરફેક્ટ જ હોય. Bela Doshi -
-
-
પ્લમ રસમલાઈ ડેઝર્ટ (Plum Rasmalai Dessert Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
-
-
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia (ઝટપટ રેસિપીઝ) Sneha Patel -
-
-
-
-
જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)
#AsahiKaseiIndiaજાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. Harsha Israni -
જાંબુ આઈસક્રીમ (Jamun Ice Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gujસીઝન પ્રમાણે મળતા ફળો માંથી આઈસ્ક્રીમ બનતા હોય છે.. મેં અહીં નો ઓઈલ રેસિપી માં હમણાં જાંબુની સીઝન હોવાથી જાંબુ નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. બાળકો ને પણ ભાવે તેવો આઈસ્ક્રીમ ખૂબ સરળતા થી ઘરે બની જાય છે. માત્ર 4 ઘટકો થી તૈયાર થતો આઈસ્ક્રીમ બનાવી લઈએ. Neeti Patel -
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#CookpadTurns6#Cookpadindia1001 રેસીપી થી ફરી આગળ ની સફર ચાલુ Rekha Vora -
-
-
બ્રેડ પિઝા વિથ જાંબુ શોટસ (bread pizza and Jamun shots in Gujarati)
#સ્નેક્સબ્રેડ પિઝા બનાવવા માં સરળ અને ખાવા માં એકદમ મસ્ત સાથે જાંબુ શોટ Tejal Sheth -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati
More Recipes
ટિપ્પણીઓ (4)