જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા જાંબુ ધોઈ લો. પછી ઠળિયા કાઢી લો.
- 2
હવે જાંબુડા મિકસરમાં નાંખી ખાંડ, સંચળ, લીંબુ નો રસ, ફુદીનો અને બરફ નાંખી ક્રશ કરી લો.
- 3
હવે ગ્લાસની રિમ પર લીંબુ લગાડી, મીઠું અને મરચું વાળી કરી, લેમન સ્લાઈસ અને ફુદીનાના પાન થી ગાર્નિશ કરી તેમાં જાંબુનું ડ્રીંક સર્વ કરો.
Similar Recipes
-
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#shorts#summerdrink#healthydrink Neelam Patel -
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
આ રેસીપી એટલી ઇઝી છે અને ઉપવાસમાં પણ પીવાય તેવી છે અને મારા ઘરે બધાને બહુ જ ભાવે છે તેથી હું આપની સાથે શેર કરું છું Meghana N. Shah -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
-
-
જાંબુ શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં.Sonal Gaurav Suthar
-
-
જાંબુ નું શરબત (Jamun Sharbat Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipes Dr. Pushpa Dixit -
-
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#jamunshots#jamun#જાંબુ#shots#cookpdindia#cookpadgujarti#foodphotographyચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેર જાંબુ જોવા મળે છે.જાંબુ સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે અને હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ ખૂબજ લોકપ્રિય છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી કહેવાય છે પણ તમે ઘરેજ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ બનાવી શકો છો. તો ચાલો જાણીએ જાંબુ શોટ્સ રેસિપી. Mamta Pandya -
જામુન શોટ્સ (jamun shots recipe in Gujarati)
#goldenapron3#week23#વિકમિલ2#સ્વીટરેસીપી ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે.બજારમા જાંબુ સરસ આવી ગયા છે...તો આજે હું જાંબુ શોટ્સ ની રેસિપી લઈને આવી છું જે પીવામાં તો ટેસ્ટી છે જ પણ પૌષ્ટિક પણ છે.જાંબુ માં કેરોટીન,આયર્ન,કેલ્શિયમ ફોસ્ફરસ,પોટેશિયમ મેગ્નેશિયમ ખૂબ જ પ્રમાણ માં આવેલું હોય છેજો ડાયાબિટીસ ના પેશન્ટ ને યોગ્ય પ્રમાણ માં જાંબુ આપવામાં આવે તો તે ખાંડ લેવલ ને કન્ટ્રોલ કરે છે..તેમજ જાંબુ માં એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોકેમિકલ્સ આવેલું છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે....તો મિત્રો હવે ચોમાસામાં જાંબુ નું સેવન અચૂક કરશો. Dharmista Anand -
-
જામુન શોટ્સ. (Jamun Shots Recipe in Gujarati)
#RB12 આ રેસીપી ચોમાસામાં કાળા જાંબુ મળતા હોવાથી સિઝનલ રેસીપી છે. આ રેસીપી મારા પતિ ની મનપસંદ છે. Bhavna Desai -
-
-
-
-
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
જામુન શોટસ એક શરબત તરીકે ઓળખાય છેજામુન શોટસ સીઝન મા પીવાની મજા આવે છેતમે જામુન નુ પલ્પ સ્ટોર પણ કરી શકો છોતો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબહુ ફટાફટ બની જાય છે. જાંબુ બારેમાસ મળતા નથી જેથી તેને ફ્રોઝન કરી ને પછી જયારે જામુન શોટ્સ બનાવા હોય ત્યારે બનાવી શકાય છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337165
ટિપ્પણીઓ (4)