ફ્રૂટ જામુન ડેઝર્ટ (Fruit Jamun Dessert Recipe in Gujarati)

Aashita Raithatha @Aashdeep07
ફ્રૂટ જામુન ડેઝર્ટ (Fruit Jamun Dessert Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ વાસણ મા કાઢી ઉકળવા મુકો.
- 2
દૂધ ઉકળે ત્યાં ક્રીમ ને ફેટ્ટી લો.
- 3
દૂધ ઊકળવા લાગે એટલે તેમાં 1.5 કપ ખાંડ એડ કરો.
- 4
દૂધ ઉકડી ને 1/2 થાય જાય એટલે ગેસ બંધ કરી દૂધ ને બીજા વાસણ મા ફેરવો.
- 5
દૂધ થોડુ ઠંડુ પડે એટલે તેમાં મિલ્ક પાઉડર ઉમેરો.
- 6
દૂધ સાવ ઠંડુ પડે એટલે તેમાં ક્રીમ અને અસેન્સ ઉમેરી ને ફ્રિજર મા એર ટાઇટ ડબ્બા મા જામવા મૂકો.
- 7
ફ્રીજર મા મુક્યા ના 2 કલાક પછી મિશ્રણ ને બહાર કાઢી તેમાં બ્લેન્ડર ફેરવો.
- 8
ત્યાર બાદ ફરી થી તેને 5 થી 7 કલાક જામવા માટે મૂકી દો. જેથી વનિલા આઈસ્ ક્રીમ બનશે.
- 9
હવે સર્વ કરવા માટે એક બાઉલ માં આઇસ્ ક્રીમ મૂકો.
- 10
તેની ઉપર તમામ ફ્રૂટ ઝીણું જીનુ સુધારી ને મૂકો.
- 11
તેની ઉપર ઉકળતું ગુલાબજાંબુ મૂકો.
- 12
છેલ્લે બદામ અને પીસ્તા ની કતરી મૂકી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રૂટ કસ્ટર્ડ(Fruit custard recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ14ફ્રૂટ કસ્ટર્ડ ઝડપ થી બની જતું કોલ્ડ ડેઝર્ટ છે. જે દૂધ અને અને કોઈ પણ સિઝનલ ફ્રૂટ માંથી બની શકે. નાના મોટા બધાને પસંદ આવે એવું ફ્રૂટ કસ્ટર્ડ પૌષ્ટિક પણ ખરું જ કેમ કે જાત જાત ના ફ્રૂટ ઉમેરી ને બનાવેલ હોઈ છે. Shraddha Patel -
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
-
-
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week4#POST 1#Gujarati આજે ની પ્ઝલ સોલ કયાૅ પછી એમા ગુજરાતી વાનગી મા શું મુકુ અને શું ન મુંકુ એજ ગડમથલ ચાલ્યા કરતી હતી તો મનમાં થયુ કે પહેલા સ્વીટ જ મુકુ. કારણ કે ગુજરાતીઓ ને સ્વીટસ તો ખૂબ જ ભાવતી હોય છે. તો બે દિવસ પહેલા જ મે મારી દિકરી ના બૅથ ડે પર ગુલાબજાંબુ બનાવ્યા હતા. તો એજ રેસીપી શેર કરું છું. Vandana Darji -
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
-
-
-
-
-
ક્રિમ ફ્રૂટ (cream Fruit Recipe in Gujarati)
#GA4 #week22કેલરીમાં વધુ પરંતુ બાળકોની અને મોટાઓને બધાની પ્રિય રેસીપી છે.Saloni Chauhan
-
ક્રિમી ટ્રફલ ફ્રૂટ સલાડ (Creamy Truffle Fruit Salad Recipe In Gujarati)
#WD#cookpadguj#cookpadind મેં આ રેસિપી જોઇ ત્યારથી હું પ્રેરણા લઈને આ રેસિપી બનાવી છે ખૂબ સરસ રેસિપી અને ફોટા ગ્રાફિ થી હું પ્રેરીત થઈ છું થેંક્યું વૈભવી ભોગવાલા જી. Rashmi Adhvaryu -
-
મિક્સ ફ્રૂટ ડેઝર્ટ (mixed fruit dessert recipe in Gujarati)
#CookpadTurns4#fresh_fruit#cookpadindia #Happy 4thbirthday cookpad🍨 આમતો કોઈની બર્થડે હોય તો આપને કેક જ લાવતા હોય છીએ પણ અહી આપને સ્વીટ માં ફ્રેશ ફ્રૂટ યુઝ કરવાના હતા ...તો મે ઘરમાં જ જે ફ્રૂટ પડ્યા હતા અનો ઉપયોગ કરીને એક મસ્ત હેલ્થી ડેઝર્ટ બનાવ્યું છે... જે હેલ્થી તો છે જ પણ સાથે ખુબ જ યમ્મી બન્યું હતું. મારા ઘરે તો બધા ને ખુબ જ પસંદ પડ્યું.....મે અહી છોકરાઓ ને પસંદ પડે એના માટે ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ પણ એડ કર્યા છે..તો જોયે ખુબ જ યમ્મી એવું મિક્સ ફ્રૂટ ડેઝર્ટ...😋 Twinkal Kalpesh Kabrawala -
-
મિક્સ ફ્રુટ શ્રીખંડ (Mixfruit Shreekhand Recipe in Gujarati)
#asahikaseiindia બધા ના ઘર માં બનતું અને નાના મોટા સૌનું ફેવરિટ.... ઘણી ફ્લેવર માંબને છે મેં આજે ફ્રેશ ફ્રુઈટ વાપરીને બનાવ્યું છે.. KALPA -
-
-
ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST2 આ સલાડ એકદમ હેલ્ધી અને યમ્મી છે. આમતો આ સલાડ ને તમે ડેઝર્ટ તરીકે પણ સવૅ કરી શકો. તો જોઈ લઈએ કેવી રીતે બને?. Vandana Darji -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15175022
ટિપ્પણીઓ (8)