મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે વ્યક્તિ
  1. 100 ગ્રામ દહીં
  2. 1 ચમચીછાશ નો મસાલો
  3. 1/2 ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    દહીંમા પાણી નાખી બ્લેન્ડરથી ક્રશ કરી લેવું

  2. 2

    ગ્લાસમાં કાઢીને ઉપરથી છાશ નો મસાલો નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes