મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Summer special

મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)

Summer special

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩~૪ લોકો
  1. ૫૦૦ ગ્રામ દહીં
  2. ૧ ચમચીરાઈ ના કુરિયા
  3. ૧ ચમચીસંચર
  4. થોડી કોથમીર
  5. ફુદીનો
  6. ૧ ચમચીજીરું
  7. ૧/૨ ચમચી સૂંઠ પાઉડર
  8. લીલું મરચું ઝીણું સમારેલા
  9. પાણી as u like

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધો મસાલો ભેગો કરો.

  2. 2

    મિક્સરમાં થોડું દહીં, ઉપર દર્શાવેલ મસાલો વાટી લો.

  3. 3

    એક તપેલીમાં બધું ભેગું કરી પાણી નાખી વલોવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

ટિપ્પણીઓ

Similar Recipes