મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપમગ
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીધાણજીરૂ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીમરચું
  6. 1/2 ચમચીલસણ ની ચટણી
  7. 1ટામેટા ની પ્યુરી
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1/2 ચમચીરાઇ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પેલા મગ ને બે કલાક પલાળો અને બાદ તેને બાફી લો.

  2. 2

    બાદ એક પેન માં તેલ લો તેમાં રાઇ મુકો અને તેલ આવે એટલે તેમાં પ્યૂરી નાખો તેમાં મગ નાખો બધા મસાલા કરો.

  3. 3

    થોડી વાર ગેસ પર ચડવા દો બાદ ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes