મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ.

મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)

#mr મસાલા છાશ : અમારા ઘરમાં lunch time અને Dinner time બેઉં ટાઈમ છાશ તો હોય હોય ને હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૨ વ્યક્તિ માટે
  1. 1 બાઉલ મોળું દહીં
  2. 1/2 ચમચી મીઠું
  3. 1 ટી સ્પૂનછાશ નો મસાલો
  4. જરૂર મુજબ ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    એક જગમાં દહીં 1/2 ચમચી મીઠું અને છાશ નો મસાલો નાખીને બ્લેન્ડ કરી લેવું. પછી જરૂર મુજબ ઠંડુ પાણી ice cube પણ નાખી શકાય.

  2. 2

    ૨ ગ્લાસ મા તૈયાર કરેલી છાશ નાખી ને ઉપર થી થોડો છાશ નો મસાલો નાખી ને સર્વ કરવી.તો તૈયાર છે ઠંડી ઠંડી
    # mr મસાલા છાશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes