ચીઝી કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

ચીઝી કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો માટે
  1. અમેરિકન મકાઈ
  2. ટામેટું જીણું સમારેલું
  3. ડુંગળી જીણી સમારેલી
  4. મરચું જીણું સમારેલું મરચું
  5. કાકડી જીણી સમારેલી
  6. ૧ વાટકીજીણી સેવ
  7. ૧ ચમચીચાટ મસાલો
  8. ૧ ચમચીબુરું ખાંડ
  9. લીંબુ નો રસ
  10. ચીઝ જરૂર મુજબ
  11. ૩ ચમચીજીણી સમારેલી કોથમીર
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મકાઈ ને બાફી દાણા કાઢી લો. ટાટા, ડુંગળી, કાકડી, કોથમીર, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, ચાટ મસાલો ઉમેરી બરાબર હલાવી લો.સેવ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    સર્વિંગ પ્લેટ માં લઈ ઉપર ચીઝી છીણી ચાટ નો આનંદ માણો.ખુબ જ સ્વાદિષ્ટ જટપટ બનતી વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર

Similar Recipes