રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો. પછી ઠંડા પડે ફોલી ને સમારી લેવા.
- 2
એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં બાફેલા બટાકા ને ઉમેરી બધાં રૂટિન મસાલા કરો. ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી હલાવી લો. ને કોથમીર થી ગાનીસ કરી લો.
- 3
એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ તેમાં 2ચમચી તેલ નું મોણ નાખી રૂટિન મસાલા કરો ને લોટ બાંધો ને થોડી વાર પછી તેના લુવા કરી પૂરી વળણી લો
- 4
એક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળીલો.
- 5
સાંજ નું મેનુ તૈયાર આ મેનુ રસ ખીર સાથે પણ સર્વ કરી શકો છો. મે બટાકા ની સુકી ભાજી સૅવ કરી છે આભાર
Similar Recipes
-
-
પૂરી અને સુકી ભાજી (Poori Suki Bhaji Recipe In Gujarati)
દરેકનું મનગમતું ભોજન એટલે ગરમ ગરમ પૂરી અને બટેટાની સુકીભાજી. લંચ હોય કે ડિનર સૌને પસંદ આવે. shivangi antani -
-
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ શાક માં થોડો ફેરફાર કરો તો ઉપવાસ માં પણ વપરાય તેવી છે. આમાં શીંગ દાણા નો સ્વાદ ભાવશે.#Spiceweek2 Tanha Thakkar -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Diwali2021 Jayshree Doshi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#ફરાળી બટાકા ની શાક#cooksnape recipe Saroj Shah -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJRફરાળમાં ખાઈ શકાય તેવી બટેટાની સુકીભાજી Shilpa Kikani 1 -
-
મસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી (Masala Thepla Bataka Suki Bhaji Recipe In Gujarati)
#LB#lunchbox recipeમસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી તો ગુજરાતીઓ ની hot favorite. પિકનિક હોય કે પ્રવાસ કે જાત્રાએ જતાં બધા લોકો ની સાથે હોય જ. બાળકો, વડીલો, સ્ત્રી કે પુરુષ બધા ને ભાવે. સાથે અથાણા અને છાસ હોય તો.. તો.. જમાવટ થઈ જાય. 😆😄 Dr. Pushpa Dixit -
-
પૂરી ભાજી (Poori Bhaji Recipe in Gujarati)
#GA4#week9Key word: Puri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
રાજગરાની પૂરી અને બટકા ની સુકીભાજી (Rajgira Poori Bataka Suki Bhaji Recipe In Gujarati)
આજે એકાદશીના ઉપવાસ નિમિત્તે મારા ઘરે ફરાળમાં આ ડિશ બની છે તો તમે પણ ઉપવાસમાં આ ડીશ બનાવો. Shilpa Kikani 1 -
-
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ સબ્જી નાના-મોટા સૌને ભાવતી હોય છે અને ફટાફટ બની જાય છે#GA4 #WEEK1 Shethjayshree Mahendra -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
-
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SFR. જન્માષ્ટમી ના ફરાલ માં બનાવી સુકી ભાજી Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221193
ટિપ્પણીઓ