રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી લેવો ત્યારબાદ તેમાં 2 ચમચી દૂધ 2 ચમચી ઘી નાખી બરાબર મિક્ષ કરવો
- 2
ત્યારબાદ તેમાં ગરમ હુંફાળું પાણી નાખી કઠણ લોટ બાંધવો ત્યારબાદ નાના મૂઠિયાં કરી ધીમે તાપે ઘી માં તળી લેવાં
- 3
મુઠીયા ઠરી જાય પછી કટકા કરી મિક્સર માં ક્રશ કરી લેવા ચારણી થી ચાળી લેવો
- 4
ત્યારબાદ ખાંડ ડૂબે એટલું પાણી નાખી એક તાર ની ચાસણી બનાવવી ચાસણી માં કેસર અને ઇલાયચી પાઉડર ઉમેરવો
- 5
ચાસણી માં લોટ મિક્સ કરી તેમાં ડ્રાયફ્રુટ નાખી લાડુ વાળવા મોતિયા લાડુ ખૂબ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
લાડુ(ladoo Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆ લાડુ બધા ને ત્યાં બનતા જ હશે. અમારા ઘરમાં પણ પારંપરિક રીતે બનતી આ એક મીઠાઈ છે જેને ઘરના મોટા થી લઈને નાના સુધી ના બધા જ ખૂબ પ્રેમ થી ખાય છે. આ દિવાળી પર પણ આ લાડુ બનાવ્યા અને સહુ એ એનો આનંદ માણ્યો. Mauli Mankad -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
-
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
-
ઝરદા પુલાવ (Zarda Pulao Recipe In Gujarati)
#JSR#SuparreceipofJuly આજે હરીયાળી અમાસ એટલે કંઈક મીઠાઈ બનાવવાની હોય, મેં આજે ઝરદા પુલાવ બનાવ્યો છે ખૂબ સરસ બન્યો છે .😋 Bhavnaben Adhiya -
-
-
-
મોતિયા લાડુ (Motiya Ladoo Recipe In Gujarati)
#MBR1 (Week:)માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈ -બુક) Trupti mankad -
-
-
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
બૂંદી ના લાડુ(Boondi Ladoo Recipe in Gujarati)
#GA4#week9#mithaiદિવાળી પર અમારા ઘરે દર વરસે મીઠાઈ આવે... એમાં બૂંદી ના લાડુ અચૂક હોય જ.. પણ આ વરસે એ શકય ન હતું.. એટલે આ વખતે જાતે બનાવાનો વિચાર આવ્યો. Kajal Mankad Gandhi -
લીસા લાડુ(lisa ladu recipe in gujarati)
#સાતમ આ લીસા લાડુ મારાં સાસુ સાતમ નાં તહેવાર માં ખાસ બનાવતાં,આજે તેમની રેસીપી મુજબ મેં આ લાડુ બનાવ્યાં છે. Bhavnaben Adhiya -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચુરમા ના લાડુશ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય . Sonal Modha -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15228970
ટિપ્પણીઓ (5)