ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

ગણેશ ચતુર્થી રેસીપી
#SGC : ચુરમાના લાડુ
ગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા.
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી
#SGC : ચુરમાના લાડુ
ગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટી કથરોટમાં બધા લોટને ચાળી તેમાં તેલનું મુઠ્ઠી પડતું મોણ દહીં મિક્સ કરી ગરમ પાણી નાખતા જવું અને કઠણ લોટ તૈયાર કરવો
- 2
તૈયાર કરેલા લોટમાંથી પીન્ડિયા વાળી લેવા
- 3
કડાઈ માં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે પીન્ડિયા ને ધીમા તાપે તળી લેવા. એક મોટી પ્લેટમાં કાઢી ઠંડા થવા દેવા ઠંડા થઈ જાય પછી ખાંડણી દસ્તા થી કરકરિયો ભૂકો કરી ચાળી લેવો.
- 4
કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું અને તેમાં સમારેલો ગોળ નાખી પાય તૈયાર કરવી.
- 5
તૈયાર કરેલા ભુક્કામાં ડ્રાયફ્રુટ અને ઇલાયચી જાયફળ સૂકી કાળી દ્રાક્ષ નાખી દેવી પછી તેમાં ગોળની પાય નાખી મિક્સ કરી થોડું ઠંડુ થવા દો
- 6
ઠંડુ થઈ જાય પછી તેમાંથી લાડુ વાળી ઉપર ખસખસ છાંટી દેવા
તો તૈયાર છે
ચુરમાના લાડુ
(એક થાળી મા કાળી દ્રાક્ષ નથી નાખી અને થોડા ઓછા ડ્રાયફ્રુટ વાળા લાડુ વાળા બનાવ્યા છે.) - 7
ગણપતિ દાદાનુ પૂજન અર્ચન કરી ને લાડુ નો ભોગ ધરાવવો. પછી ઘરના બધાએ પ્રસાદ ગ્રહણ કરવો.
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#sweet આજે અંગારીકા ચોથ હોવાથી મેં ગણપતી બાપા માટે ચુરમાના લાડુ બનાવ્યા છે Vaishali Prajapati -
ભાખરી ચુરમાના લાડુ (Bhakhri Churma Ladoo Recipe In Gujarati)
#SGC#Cookpadgujaratiગણપતિ બાપા ને ગોળ ઘીના લાડુ બહુ પ્રિય છે.આથી મેં આજે ગણેશ ચતુર્થી ના દિવસે ગણપતિ બાપા ને પ્રિય એવા ભાખરી ચુરમાના લાડુ બનાવ્યા છે. ભાખરી બનાવી મિક્સરમાં દળી અને તેમાં ગોળ ઘીનો પાક કરી એડ કરવુ.મિક્સ કરી હાથેથી કે ફરમાના મદદ થી લાડુ બનાવવા તેમાં આપણે ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર, મનપસંદ ડ્રાઇ ફ્રૂટ્સ, ખસખસ એડ કરી અને સ્વાદિષ્ટ લાડુ બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#cookpadgujarati#cookpadindia#cookpad ચુરમાના લાડુ ગણપતિ બાપા ને ખૂબ પ્રિય છે. અમારા ઘરમાં ગણેશ ચતુર્થી આવે એટલે ચુરમાના લાડુ તો ચોક્કસ બને. આ લાડુ ઘરે બનાવવા ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી બની જાય છે. થોડો સમય લાગે છે પરંતુ આ લાડુ ઘરે પણ બજાર જેવા જ ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ બને છે. Asmita Rupani -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ચુરમા ના લાડુશ્રાવણ મહીના મા શંકર ભગવાન ને લાડુ નો ભોગ ધરાવવા મા આવે છે .લાડુ નુ નામ સાંભળતા જ બધા ના મોઢા મા પાણી આવી જાય છે.આમ પણ બ્રાહ્મણો ને તો લાડુ પ્રિય હોય . Sonal Modha -
ચુરમાના લાડુ(ગોળવાળા)
#ટ્રેડિશનલ લાડુ એટલે કે મોદક જે વિઘ્નહર્તા દેવ ગણપતિ નો પ્રિય ખોરાક છે ગણેશ ચતુર્થી લગભગ ઘરમાં લાડુ (મોદક) બને છે Manisha Patel -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC#SSRગણેશ ચતુર્થી આવે અને ચુરમાના લાડુ તો બધા ના જ ઘર મા બને.આ એક પરંપરાગત છે. Hetal Vithlani -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી નો દિવસ. બહેનો કેટલાય પ્રકાર ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવતી હોય છે. આજે મેં ચૂરમા ના લાડુ બનાવી ગણપતિ ને પ્રસાદ ધરાવ્યો. Bhavnaben Adhiya -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
સોજી ગોળ ના લાડુ (Sooji Jaggery Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા માટે special લાડુ.. Sangita Vyas -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચૂરમાં ના લાડુ (Churma's Ladoo recipe in Gujarati)
#PRપર્યુષણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જપોસ્ટ-2 આ એક પારંપરિક મિષ્ટાન્ન ની વાનગી છે શુભ પ્રસંગો કે વાસ્તુ પૂજા...ગણપતિ પૂજન માં પ્રસાદ તરીકે બનાવવામાં આવે છે....શિવજી ને પણ લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.. સૌની પ્રિય વાનગી છે. Sudha Banjara Vasani -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
ચૂરમાના લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GC#PRગણેશ ચતુર્થીનો તહેવાર આવે એટલે ચૂરમાના લાડુ તો બધાના ઘરમાં બનાવતા જ હોય છે.મે આ લાડુ મારા મમ્મી પાસેથી શીખેલા છે. Hetal Vithlani -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#SGCગુજરાત માં ગણેશ ચતુર્થીના દિવસે પરંપરાગત ઘઉના લોટના લાડુ બનાવવામાં આવે છે Pinal Patel -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#GC ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણેશ ભગવાનને પ્રિય એવા ચુરમાના લાડુ બનાવ્યા છે. Monika Dholakia -
-
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
ગોળ ચૂરમાના લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી નિમિત્તે..શ્રી દેવા ને ખાસ ગોળના લાડુ નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને ગણેશજી ના પ્રસાદમાં ખસખસ નો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો. એટલે મેં બદામ, પિસ્તાની ચીરી અને કાજુ, કિસમિસ અને જાયફળ નો ઉપયોગ કરીને બનાવ્યા છે. Sudha Banjara Vasani -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા ના પ્રિય લાડુચુરમા ના લાડુ Vyas Ekta -
ચુરમા ના ગોળ વાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
કાઠીયાવાડ માં કોઈ મહેમાન આવે ત્યારે ચુરમાના લાડુ જ બનતા હોય છે. અમારા ઘરમાં બધાને ગોળ વાળા લાડુ બહુ ભાવે છે.ગરમ ગરમ લાડુ 😋 ખાવાની મજા આવે છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (7)