રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ઊંડા વાસણમાં રવો,દહીં,મીઠું,લીલા મરચા,આદુ,ખાંડ અને કોથમીર નાખીને મિક્સ કરો હવે તેમાં દૂધીનું છીણ ઉમેરીને મિક્સ કરો.જરૂર મુજબ થોડુંk j પાણી ઉમેરવું,કેમ કે દૂધીનું છીણ પાણી છોડશે એટલે ઢીલું થશે ખીરું.હવે આ ખીરાને ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપવા મૂકી રાખો.
- 2
હવે ઢોકળાના કૂકરમાં નીચે જરૂર મુજબ પાણી મૂકીને ઉકળવા મૂકી દો.પાણી ઉકળે એટલે તેમાં થાળીને તેલથી ગ્રીસ કરીને ગરમ થવા મૂકી દો. ત્યારબાદ ખીરમાં ઈનો ઉમેરીને હલાવીને બરાબર મિક્સ કરીને ઢોકળાની થાળીમાં ખીરું પાથરી દો હવે ઢાંકણું ઢાંકીને 15 મિનિટ સુધી ચઢવા દો.ચપ્પાથી ચેક કરીને ઢોકળા ક્ધયા છે કે નહી તે જોઈને ગેસ બંધ કરીને થાળી બહાર કાઢીને ઠંડી થવા મૂકી દો.ત્યારબાદ તેને કટ કરીને મૂકી દો.
- 3
હવે એક વઘરિયમાં તેલ ગરમ મૂકી રાઈ,જીરું,હીંગ અને લીલા મરચાના ટુકડા ઉમેરીને વઘાર કરો.છેલ્લે તલ ઉમેરીને વઘારને ઢોકળા પર ચમચીથી બધી બાજુ રેડીને પાથરી દો.
Similar Recipes
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na dhokdaWeek 9#RC2 Tulsi Shaherawala -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 915 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં. Archana Parmar -
-
-
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. Bina Samir Telivala -
-
દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati)
#EBWeek9દૂધી એ એક હેલ્થી વેજિટેબલ્સ છે, પણ ઘરમાં બાળકો ને દૂધી ભાવે નઈ, પણ જો આવી રીતે વેરીએશન કરીને આપીએ તો નાના મોટા સૌ મજાથી ખાશે, અને દૂધી વજન ઉતારવા મા ઉપયોગી છે અને એસીડીટી મા રાહત આપે છે, તેમજ મન અને શરીર ને ઠંડક આપે છે.મેં દૂધી અને સોજી અને દહીં નો ઉપયોગ કરી ઢોકળા બનાવ્યા છે અને ઢોકળા નો ભુક્કો કરી બોલ્સ બનાવી વઘાર કર્યો છે,જે ટેસ્ટી અને હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9અહીંયા મેં દુધી નો ઉપયોગ કર્યો છે અને ઘણીવાર ઘરમાં બધાને દુધી ભાવતી નથી હોતી તો આ રીતે દૂધીનો ઉપયોગ કરવાથી એ ખાઈ શકાય છે અને બાળકો પણ ખાઇ શકે છે અહીંયા મેં દૂધી ના ટુકડા માં સોજી નો ઉપયોગ કર્યો છે તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો.આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે જેથી બનતા પણ બહુ વાર લાગતી નથી થોડા સમયમાં ખૂબ જ ટેસ્ટી નાસ્તો બની જાય છે Ankita Solanki -
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતી ડીશ છે.ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે.એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે.#EB#Week9 Nidhi Sanghvi -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
-
દુધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9એકદમ પૌષ્ટિક & સ્વાદીષ્ટ દુધી ના ઢોકળા સાથે લસણની ચટણી Pinal Patel -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9ઢોકળા એ આપણા ગુજરાતી ઘરો માં બનતી એક વાનગી છે જે ઘણી રીતે બનાવાય છે આજે મેં દૂધી ના ઢોકળા બનાવ્યા છે Dipal Parmar -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9બધા ની મનપસંદ...ઢોકળા,મુઠીયા,હાંડવો...ડિનર,બ્રેક ફાસ્ટ કે ગમે ત્યારે ખાવાની મજા આવે છે..દુધી ના ઢોકળા લાજવાબ... Sangita Vyas -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
આ એક કાઠિયાવાડની સ્પેશયાલીટી છે.એકદમ સોફ્ટ ઢોકળા જે આથો લીધા વગર બને છે.લીલા કલર ના ઢોકળા ટેસ્ટ માં બહુ સરસ લાગે છે.#EBWk9 Bina Samir Telivala -
-
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 દુધી અને ધઉં નો જાડો લોટ બેઉ ખુબ જ પોષક તત્વો થી ભરપુર છે.આ ઢોકળા ખુબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Varsha Dave -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
More Recipes
ટિપ્પણીઓ (2)