રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

#RC2 #week2 white
ગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 white
ગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં એકવાર કી રહો અને એક વાટકી દહીં નાખી તેને બરાબર હલાવી દસ મિનિટ માટે રેસ્ટ આપો ત્યારબાદ તેમાં એકવાર કે પાણી પણ ધીમે ધીમે મેરી ખીરું તૈયાર કરો પાંચ મિનિટ જેટલો વેસ્ટ આપો પછી ફરીથી અલાવી તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ નાખી હલાવો
- 2
ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકો અને બાઉલમાં એટલે કે ખીરામાં એનો પેકેટ નાખી બે ચમચી ગરમ પાણી લઈ તેને એક જ દિશામાં હલાવો ધીરુ એકદમ હરખું અને ફૂલી જશે એટલે તરત જ પ્લીઝ કરેલી થાળીમાં ખીરું રેડી 15 મિનિટ માટે બાફવા માટે મૂકો.
- 3
ઢોકળાની થાળી ઠંડી પડે એટલે વઘારીયા માં તેલ મૂકી રાઈ અને હિંગ નાખી વઘાર તૈયાર કરો અને તૈયાર ઢોકળાની થાળી ઉપર બરણી ના ઢાંકણ થી ગોળ પીસ કાપી લો અને તેના ઉપર દાડમના દાણા અને વઘાર મૂકી ગાર્નિશ કરો બાળકોને આકર્ષવા માટે ઈમોજી બનાવો બાળકો હોશે હોશેછેઆ ઢોકળા ખાઈ જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadઢોકળા એટલે હળવો , ટેસ્ટી નાસ્તો અને ડાયટિંગ કરતા હોય તેના માટે બહુ જ ઉપયોગી છે આ ઢોકળા તમે ચટણી સાથે, કેચપ સાથે, તેલ સાથે અથવા ચા સાથે પણ મજા માણી શકો છો. ખૂબ ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે. ઢોકળા ગુજરાતીઓની પ્રિય વાનગી છે. વળી ઢોકળા દાળ ચોખા ના પણ બને, રવાના પણ બને, ઘઉંના થુલા ના પણ બને. બધા જ ઢોકળા પૌષ્ટિક છે Neeru Thakkar -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#Fam અમારા ઘરમાં મારા સાસુ ખમણ ઢોકળા ખુબ જ સરસ બનાવે છે. તેમના હાથે આ ઢોકળા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. મેં તેમની પાસેથી આ ખમણ ઢોકળા ની રેસીપી શીખી છે. મેં ખમણ ઢોકળા ના શેઇપ માં થોડું ઇનોવેશન કરી તેને થોડું મોર્ડન લૂક આપ્યુ છે. તો તેમની જુની રેસિપી અને મારો થોડો મોર્ડન લૂક આ ખમણ ઢોકળાને ખૂબ જ સ્વાદિષ્ટ અને દેખાવમાં એકદમ આકર્ષક બનાવે છે. તો ચાલો જોઈએ આ ઈન્ડો વેસ્ટન ખમણ ઢોકળા ક્પ્સ કઈ રીતે બને છે. Asmita Rupani -
સૂજી/રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
આ ઢોકળા બનાવામાં ખૂબ સરળ તથા ઝટપટ બની જાય એવી વાનગી છે.. Megha Vyas -
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવી એક વાનગી બનાવી છે. આ વાનગીનું નામ છે ખમણ ઢોકળા. સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ખમણ ઢોકળા બનાવવા ખૂબ જ સરળ છે. ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી આ ખમણ ઢોકળા બની જાય છે. તહેવારોમાં, જમણવારમાં કે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં આ વાનગી ફરસાણ તરીકે બનાવવામાં આવે છે. ખમણ ઢોકળા નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને પસંદ આવે તેવી વાનગી છે. Asmita Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપીઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે.... Sunita Vaghela -
ફણગાવેલા મગ અને રવા ના ઢોકળા (Sprout Moong Rava Dhokla Recipe In Gujarati)
અમારા ઘરે બધા ને ગરમ બાફેલું ફરસણ ખાવાની ટેવ છે તો દરરોજ કઈ ને કઈ નવું બનાવતા હોય જ છીયે.એમાં સ્ટિમ કરેલું ફરસાણ બધા નું ફેવરેટ છે એટલે કે ઢોકળા, મુઠીયા, પાનકી વગેરે. આજે નવી વેરાઇટી ના ઢોકળા ટ્રાય કર્યા, જે બહુજ સ્વાદિષ્ટ સાથે હેલ્થી પણ છે જ.ઘણી વાર અમે આ ઢોકળા લંચ માં પેટ ભરી ને ખાઈયે છે.Cooksnapoftheweek @bko1775 Bina Samir Telivala -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
રવા ઢોકળા
#કાંદાલસણ#પોસ્ટ5ઢોકળા નું નામ આવતા જ આંખ સામે પોચા અને સ્પોનજી વાનગી આવી જાય છે. મૂળ ગુજરાતી વાનગી એ ગુજરાત ની બહાર પણ એટલી જ ચાહના મેળવી છે. વિવિધ જાત ના ઢોકળા માં એક બહુ પ્રચલિત અને જલ્દી બનતા ઢોકળા છે રવા ઢોકળા. રવા ઢોકળા ની ખાસિયત છે કે તેમાં આથા ની જરૂર નથી પડતી ,ઇન્સ્ટન્ટ બની જાય છે. Deepa Rupani -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#Fam#Breakfast recipe#weekent recipe#sunday special# kinjal ben ની રેસીપી જોઈ ને મે હેલ્ધી,સ્વાદિષ્ટ, ફ્રેશ ઢોકળા બનાયા છે . Saroj Shah -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
મેથી મકાઈ ના ઢોકળા (Methi Makai Dhokla Recipe In Gujarati)
#GA4#week19 ઢોકળા એ ગુજરાતી નું ફેવરીટ ફરસાણ છે. ઢોકળા નાસ્તા માં,જમવા માં બેવ રીતે ચાલે છે. Vrunda Shashi Mavadiya -
ઓટ્સ અને રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
@Bina_Samir ની આ Recipe બહુ healthy લાગી એટલે મેં પણ બનાવ્યા અને સાચે જ બહુ સરસ થયા..ઢોકળા ઘણા પ્રકાર ના બનાવી શકાય છે..આ healthy version છે.. Sangita Vyas -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
ઈડદા સફેદ ઢોકળા (White dhokla Recipe in Gujarati)
#trend4 આ ઢોકળા કેરી ના રસ સાથે પણ ખૂબ સરસ લાગે છે.. ઉનાળા માં કેરી ની સિઝન હોય ત્યારે અમે રસ પૂરી, દાળ,ભાત લાલ બટેટા નું શાક, સફેદ ઢોકળા અને ચટણી અવશ્ય હોય... Shweta Dalal -
રવાના ઢોકળા(rava na dhokla recipe in gujarati)
🎊 રેસીપી 62.અચાનક જ્યારે ઢોકળા ખાવાનું મન થાય ત્યારે રવો આપણા ઘરમાં હોય જ એટલે કોઈ પણ મહેમાન આવે કે મન થાય ત્યારે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકાય. Jyoti Shah -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
સૂજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2સૂજીના ઢોકળા જલ્દી બની જાય અને ઓછા તેલમાં બનાવી શકાય છે અને એટલે જ લોકો તેને સવારના નાસ્તામાં, બાળકોના ટિફિનમાં અને સાંજ ના લાઈટ જમવામાં લે છે, ગુજરાતી દાળ-ચોખાથી ના ઢોકળાની જગ્યાએ ઘણાં ઘરમાં સૂજીના ઢોકળા એ સ્થાન લીધું છે... Krishna Mankad -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
લસણનીયા સેન્ડવિચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
લસણનીયા સેન્ડવિચ ઢોકળાઆ ઢોકળા ખાવા બઉ જ ટેસ્ટી લાગે છે.જરુર ટ્રાય કરો Deepa Patel -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB વીક 14 હાડવોએ ગુજરાતની જૂની પારંપરિક વાનગી છે બધી દાળ્ અને ચોખા પલાળી તેને વાટીને બનાવવામાં આવતહાડવો એ પારંપરિક છે પહેલાના જમાનામાં સગડી પર વઘારી ઢાંકણુ પર સળગતા કોલસા મૂકી ઉપર નીચે બંને જગ્યાએ ધીમે તાપે હાડવો બનાવવામાં આવતું હવે તો આના કુકરમાં બનાવીએ છે પણ પહેલા આવી રીતે બનાવવામાં આવતો હતો અને હવે આજના કોમ્પ્યુટર યુગમાહાડવો હવે દાળ ચોખા પલાળેલા વગર પલાળીને બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ (3)