રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પહેલાં દૂધી ને પાણી થી ધોઈ તેને ખમણી લેવી. એક મોટા બાઉલ માં રવો,ખમણેલી દૂધી અને ખાટુ દહીં નાખી બરોબર હલાવી દસ મિનિટ ઢાંકીને રાખવુ. દૂધી માથી પાણી છુટુ પડે એટલે તેમા જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. તેમા આદુ-મરચા ની પેસ્ટ,મીઠું નાખી 1/2 કલાક ઢાંકી રાખો.
- 2
હવે એક કડાઈ મા પાણી ઉમેરી ગરમ કરવા મૂકો.ખીરા મા મીઠું સમારેલી કોથમીર,હિગ,એક ચમચી ઈંનો અને તેલ નાખી બરોબર મિક્ષ કરવુ.થાળી મા તેલ લગાવી તેમાં ખીરું નાખી ઉપર થી લાલ મરચું ફરતું નાખી ઢોકળા ની થાળી ઉતારી લેવી. એજ પ્રમાણે બીજી થાળી માં ખીરું નાખી ઉપર મરી પાઉડર નાખી ઢોકળા ની થાળી ઉતારી લેવી.
- 3
ઢોકળા ની થાળીને એકદમ ઠંડુ પડવા દેવું. પછી તેના ટુકડા કરી લેવા. લીલી ચટણી/સોસ સાથે સર્વ કરો.
- 4
Similar Recipes
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujaratiYellow 🟡 recipe!Week 9દૂધી ઢોકળા Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na dhokdaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 915 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં. Archana Parmar -
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
દૂધી ના ઢોકળા એક નવું version છે ઢોકળા નું અને બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ઢોકળા હેલ્થી અને પૌષ્ટીક છે જેને લીધે આ વાનગી બ્રેકફાસ્ટ માટે ઉત્તમ છે. Bina Samir Telivala -
-
-
-
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251588
ટિપ્પણીઓ