દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#EB
Week-9
#RC1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ ઢોકળાનો દળેલો કકરો લોટ
  2. 1 વાટકીમોળું દહીં
  3. 1 વાટકીછીણેલી દૂધી
  4. 1 ચમચીલીલામરચાં આદુ-લસણની પેસ્ટ
  5. 1/2 ચમચીઈનો
  6. 1 ચમચીખાંડ
  7. સ્વાદમુજબ મીઠું
  8. વઘાર માટે
  9. 2 ચમચા તેલ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ચમચીતલ
  12. 1/2 ચમચીહિંગ
  13. ગાર્નિશ કરવા કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઢોકળા ના લોટ ને સવારથી પલાળી દો પાંચથી છ કલાક મુકી રાખો

  2. 2

    ત્યારબાદ ઢોકળાના ખીરામાં લીલા મરચા દૂધીનું છીણ મીઠું લસણ આદુની પેસ્ટ હળદર દહીં અને ખાંડ નાખીને બધું મિક્સ કરી લો

  3. 3

    ઢોકળીયામાં પ્લેટમાં તેલથી ગ્રીસ કરીને દસ મિનિટ ગરમ થવા દો

  4. 4

    ખીરામાં ઇનો નાખીને તરત જ ખીરું પ્લેટ માં નાખી દો દસથી પંદર મિનિટ બફાવા દો

  5. 5

    તૈયાર ઢોકળાને ઠંડા પડવા દો પછી તેના ટુકડા કરી તેના ઉપર રાઇ, તલ અને હિંગનો વઘાર કરો

  6. 6

    પ્લેટમાં લઈને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes