સાઉથ ઈન્ડિયન પ્લેટર (South Indian Platter Recipe In Gujarati)

HEMA OZA
HEMA OZA @HemaOza
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 વાટકા ચોખા
  2. 1અડદ ની દાળ
  3. સાંભાર માટે
  4. 1 વાટકી તુવેર દાળ
  5. 1/2 ચમચીસાંભાર મસાલો
  6. 1/4 ચમચી હળદર
  7. 1 ચમચીમરચાં નો ભૂકો
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 50 ગ્રામ દૂધી બટાકુ ડુંગળી વેજી
  10. 1સરગવો
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. જરૂર મુજબ તેલ
  13. 1ટામેટું
  14. 1ડુંગળી
  15. 2 ચમચીસિમલી મરચું
  16. 1 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને દાળ ને અલગ અલગ પલાળી દો. 7કલાક પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ મિકસર માં તેનું ઈડલી નું ખીરૂ તૈયાર કરો. ને, આથો આવા રહેવા દો.

  3. 3

    આથો આવી જાય એટલે એક બાઉલ માં થોડું ખુરૂ અલગ લઈ લો. ઈડલી ના ખીરા માં ચપટી સોડા ને તેલ નાખી હલાવી લો. ને ઈડલીયું ગરમ થાય એટલે ઈડલી તૈયાર કરો.

  4. 4

    પછી એક નોનસ્ટિક પેન મુકી તેલ લગાવી તેમાં બેબી ઉતતપમ પાથરો તેમાં જીણા સમારેલા ડુંગળી ટામેટાં સીમલી મરચાં માં મીઠું મરચું નાખી ને ઉતતપમ પર પાથરો ને ઉતતપમ તૈયાર.

  5. 5

    એક નોનસ્ટિક પેન માં બટર મૂકી તેમાં પ્લેન ઢોસો ઉતારી લો.

  6. 6

    ત્યારબાદ તુવેર દાળ બાફી ને તેમા સાંભાર મસાલો રૂટિન મસાલા કરી મીઠું ને લીબું નો રસ નાખી ઉકળવા દો. ને એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં ડુંગળી દૂધી બટાકુ જે બાફેલા છે તે ને સરગવો ઉમેરો. સાંભાર તૈયાર. ને સાઉથ ઈન્ડિયન ની જેમ સર્વ કરો. તૈયાર છે. સાઉથ આઈટમ. આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

ટિપ્પણીઓ (2)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
Awesome photography 😘😘👌🏻👌🏻👍🏻

Similar Recipes