સાઉથ ઇન્ડિયન સાંભર (South Indian Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં દાળ ને એક કૂકર માં લઇ લો અને.તેને.ધોઈ ને બે કલાક માટે પલાળી રાખો પછી દાળ માં ચાર ગણું પાણી નાખી ને ધીમા.ગેસ પર ઉકળવા મૂકી દાળ થોડી ગળવા લાગે એટલે તેમાં રીંગણ ની સ્લાઈસ અને ગાજર ની સ્લાઈસ નાખી દો
- 2
પછી તેમાં.સુધી ના નાના કરેલ ટુકડાં.નાખી દો પછી તેમાં ટામેટું સમારી ને નાખી દો
- 3
પછી તેમાં કટ કરેલ લીલા મરચા નાખી ટેમામિથી,મરચુ પાઉડર અને સાંભાર મસાલો નાખી દો પછી તેમાં આંબલી નો પલ્પ નાખી દો
- 4
બીજી બાજુ એક કડાઈ માં થોડું પાણી નાખી ને સરગવો ને સહેજ બાફી લો પછી બાફેલ સરગવા ને સાંભાર માં નાખી દો અને સાંભાર ને ધીમા ગેસ પર થવા દો
- 5
પછી છેલ્લે સાંભાર બરાબર ઉકળી જાય એટલે એક વઘરિયા માં તેલ લઇ લો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી દો રાઈ તતડે એટલે તેમાં.અડદ ની દાળ નાખી દો અદ્દડ ની દાળ ગુલાબી કલર ની થાય એટલે તેમાં મીઠા.લીમડા ના પાન નાખી દો.અને ગેસ બંધ કરી દો અને.વધાર ને સાંભાર માં નાખી દો અને ગેસ બંધ કરી દો
- 6
તૈયાર સાંભાર ને મેંદુ વડાં.સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
-
-
સાઉથ ઇન્ડિયન પુલિહોરે રાઈસ (South Indian Puliyogare Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : પુલિહોરે રાઈસહમણાં તો મારા ઘરે દરરોજ અલગ અલગ ટાઈપ ના સાઉથ ઇન્ડિયન રાઈસ બને છે. તો આજે મેં એમાં ના એક પુલિહોરે રાઈસ બનાવ્યા. જે એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે 😋. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
-
ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ સાંભાર (Authentic South Indian Style Sambhar Recipe In Gujarati)
#STભાગ્યે જ કોઈ ગુજરાતી ઘર એવુ હશે જ્યાં ડિનરમાં સાઉથ ઈન્ડિયન ક્યારેય ન બનતુ હોય. ગુજરાતીઓ ઢોસા, ઉત્તપમ, ઈડલી-સાંભાર, મેંદુવડા વગેરે અનેક સાઉથ ઈન્ડિયન ડિશિસના રસિયા હોય છે. સાઉથ ઈન્ડિયન વાનગીઓમાં જો સાંભાર ટેસ્ટી ન બન્યો હોય તો મજા નથી આવતી. આજે જાણી લો ઓથેન્ટિક સાઉથ ઈન્ડિયન સ્ટાઈલથી સાંભાર બનાવવાની રીત. આ રીતે સાંભાર બનાવશો તો તમારો સાંભાર હોટેલને પણ ટક્કર મારે તેવો સ્વાદિષ્ટ બનશે. Juliben Dave -
-
સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)
#પોંન્ગાલ, ઈડલી & ઢોસા#ભાત. JYOTI GANATRA -
-
સાઉથ ઇન્ડિયન ચટણી (south Indian chutney Recipe in Gujarati)
#goldenapron3#week4#chutney Madhuri Chotai -
-
સાઉથ ઇન્ડિયન પ્લેટર (South Indian Platter Recipe In Gujarati)
#Fam#cookpagujrati#cookpadindia jigna shah -
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસ (South Indian Chitrana Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ચિતરાના રાઈસસાઉથ માં રાઈસ માં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે તો મેં આજે એમાં ના એક ચિતરાના રાઈસ બનાવ્યા. એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ સાવ સહેલા છે. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
આપણાં ભારત દેશ માં દરેક વાનગી સાથે ચટણી ખવાય છે. અને ચટણી પણ ઘણી બધી વેરાયટી માં બનાવાય છે. ચટણી વગર ઘણી વખત વાનગી અધૂરી લાગે છે. Reshma Tailor -
-
-
-
-
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચટણી (South Indian Green Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyહેલો ફ્રેન્ડ્સ,આજે હું અહીંયા સાઉથ ઇન્ડિયન ગ્રીન દહીવાળી ચટણીની રેસીપી પોસ્ટ કરી રહી છું. આ ચટણી મારા ઘરના બધા મેમ્બર્સ ની ફેવરીટ ચટણી છે. અમારા ઘરમાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન રેસિપી બને છે ત્યારે સંભાર કરતાં ચટણી વધારે બનાવી પડે છે. Dhruti Ankur Naik -
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
સાઉથ ઈન્ડિયન ડીશ (South Indian Dish Recipe In Gujarati)
#ST ઈડલી ઢોસા હવે તો સવાર નો નાસ્તો થઈ ગયો છે. કયાં પણ ફરવા જ ઈ એ તો આ એક કાઉટર હોય જ. HEMA OZA -
More Recipes
ટિપ્પણીઓ