રાંધવાની સૂચનાઓ
- 1
ભાતને ઓસવા માટે એક કપ બાસમતી ચોખાને પંદરથી વીસ મિનિટ માટે પલાળી લો.ત્યાર બાદ તેને સારી રીતે ધોઈ લો હવે ૪ થી ૫ કપ પાણી ઉકાળવા મૂકો તેમાં બધા જ ખડા મસાલા ઉમેરી પાણી બરાબર ઊકળે એટલે તેમાં પલાળેલા ચોખા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી ભાત ને 80થી 90 ટકા જેવા ઓસાવી લ્યો.
- 2
બધા જ શાક ને મીદિયમ સાઈઝના કટ કરી લો. જેમાંથી ગાજર ફણસી અને ફ્લાવર ને પાર બોઇલ કરી લ્યો... વટાણા ને બાફી લો.
- 3
હવે શાકને મેરીનેટ કરવા એક ઘરમાં બેથી ત્રણ ચમચી દહીં બેથી ત્રણ ચમચી બીરસ્તો લઈ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને એક બાઉલમાં લઈ તે બાઉલમાં બીજું વધારાનું દહીં હતું તે બધા મસાલા ઉમેરી મિક્સ કરો હવે તેમાં બે ચમચી આદુ મરચા લસણની પેસ્ટ પાર બોઈલ કરેલા વેજીટેબલ અને વટાણા ઉમેરી દો બરોબર મિક્સ કરી લો સ્વાદ પ્રમાણે મીઠું કરતા થોડું મીઠું વધારે નાખી હલાવી લો અહીં તમે તમારા મનગમતા બીજા વેજીટેબલ પણ ઉમેરી શકો છો આને દસથી પંદર મિનિટ રહેવા દો.
- 4
ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ અને બે ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે ૧ ચમચી આદુ મરચા લસણની પેસ્ટ સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી તેને પણ થોડી સાંતળો ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરી એને પણ થોડા સાંતળી લો.ત્યાર બાદ મેરીનેશન કરેલા શાકભાજી ઉમેરી બરાબર મિક્સ કરી એકથી બે મિનિટ માટે થવા દો. શાક બરોબર મિક્સ થઇ જાય એટલે ગરમ કોલસો મૂકી તેના પર ઘી રેડી ધુંગર આપી ઢાંકણ ઢાંકી બે મિનિટ રહેવા દઇ કોલસો બહાર કાઢી બરાબર મિક્સ કરી લો.
- 5
હવે બિરયાની એસેમ્બલ કરવા એક જાડા તળિયાવાળા કુકર અથવા કડાઈ લ્યો તેને ધીમા તાપે ગેસ પર મૂકી નીચે આ બનાવેલા વેજીટેબલ નો એક લેર કરો તેના પર ઓસવેલા ભાત નું લેર કરો તેની ઉપર બી રસ્તો છાંટો આઠથી દસ તળેલા કાજુ ૮ થી ૧૦ પુદીનાના પાન નું લેર પણ કરો એક થી બે ચમચી ઘી ઉમેરો તેના પર ફરીથી શાકનું લેર વાતનું જાહેર રસ્તો ફુદીનો અને કાજુનું લેર કરો આ રીતે જેટલા લેર કરવા હોય તેટલા કરી શકાય
- 6
સૌથી ઉપર ભાતનું લેર કરી તેના પર કાજુ કેવડા વોટર અને કેસર ના દૂધ વાળું મિશ્રણ અને ઘી ઉમેરી ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે લગભગ 20થી 25 મિનિટ માટે બિરયાની ને દમ આપો ત્યારે અહીના રાયતા સાથે સર્વ કરો
Similar Recipes
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe in Gujarati)
આની રેસીપી ઝૂમ કૂકિંગ સેશન માં વિરાજ ભાઈ પાસેથી શીખી હતી .પેહલી વાર બિરયાની બનાવી અને ખરેખર એકદમ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ હતો Deepika Jagetiya -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Fam#virajbhai ની સાથે ઝૂમ લાઈવ સેશન માં એમની સાથે બનાવી હતી જે ખૂબ જ ટેસ્ટી બની હતી thank you આ સ્વાદિષ્ટ રેસીપી માટે sm.mitesh Vanaliya -
દમ હાંડી બિરયાની (Dum Handi Biryani Recipe In Gujarati)
DUM BIRIYANI Kr Sivaa..... Kuchh Yad Nahin...DUM HANDI BIRIYANI Ke sivaa Koyi Bat Nahin...Aankho👀 Me Tere Sapane...Hotho 👄 Pe Tera Hi Nam...Dil ❤ Mera Lage Kahene....Huyi...Huyi.. Huyi MaiiiiiiiMast 💃 ..Mai Mast...💃Mai Mast..💃.. HEy MADT💃💃💃 આજ નું મેનુ.... My FavoriiiiiiteeeeDUM HANDI BIRIYANI.... સવાર થી જ એ બનાવવાનો જુદો નશો હતો.... સવારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી.. અને સાંજે મીક્ષ વેજીટેબલ.... દહીં.... કેસર ઘોળ્યું.... અને હાંડી મા બિરયાની ના લેયર કરી મસ્ત ડુંગર દીધો... અને ઘી......માં તાપે જ્યારે લોઢી પર મુક્યો.....અને......Hayeeeeeeeeee Aakhhu Ghar Maghmaghi uthyu... & pachiHuyiiiiii... 💃 Huyiiiiii... 💃 Huyiiiii... 💃 MaiiiiiiMAST💃💃💃💃💃💃💃💃💃💃 ❤❤❤❤❤❤❤❤❤❤ Ketki Dave -
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
આ બિરયાની ખૂબ જ ટેસ્ટી બની હતી તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવો હતો .તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો.#WK2#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆ રેસીપી વિરાજ ભાઈ ના zoom live સેશન માં શીખી બહુ જ yummy બની jigna shah -
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#માઇઇબુકઆજે હું authentic વેજ દમ બિરયાની ની રેસિપી લાવી છુ. હૈદરાબાદી બિરયાની વર્લ્ડ ફેમસ છે. નિઝામ ના સમય માં અહી એ પ્રચલિત બની. તે સમયે બિરિયાની બનાવવા માટે સ્પેશિયલ રસોયા આવતા જે એને માટે જ વખનાંતા. એની સ્પેશિયલ હાંડી માં કોલસા પર જ એને દમ કરતા. એનો સ્વાદ દૂર દૂર સુધી ફેલાયેલો હતો.આજે આપણે અહી એના જેવી દમ કરીને કોલસા ની ધુંગર આપી એક આૈથેંતિક ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. Kunti Naik -
વેજ હાંડી દમ બિરયાની (Veg Handi Dum Biryani Recipe In Gujarati)
# GA4#week 16 . પોષક તત્વો થી ભરપૂર બિરયાની ને વન પૉટ મીલ કહી શકાય. બિરયાની જુદી જુદી રીત થી બને છે એમા શાક ભાજી , ચોખા તેજા મસાલા ઘી ના ઉપયોગ થાય છે મે બિરયાની ને માટી ની હાન્ડી મા દમ કરી ને સ્મોકી ફલેવર આપયુ છે Saroj Shah -
હૈદરાબાદી દમ બિરયાની(Hydrabadi Dum Biryani recipe in Gujarati)
#GA4#week13#Hydrabadi recipe#Post 1#cookpadindia#cookpadgujarati હૈદરાબાદ ની વાનગી બનાવવાનું આવે તો સૌથી પહેલાં બિરયાની જ યાદ આવે કારણકે બિરયાની નો ઉદભવ જ હૈદરાબાદથી થયો છે. there is a huge difference between Biryani ,fried rice and pulao.How to recognise biryani? Here are few steps .1. Biryani must be in layers2. The vegetables you put in Biryani that must be marinated in yoghurt3. Make with ghee4. Birasto ( fried onions)is necessary for garnishing So this few important steps make biryani different than pulao & fried rice. SHah NIpa -
વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
#AM2#Cookpadindia#cookpadgujarati#Cookpad Sneha Patel -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળમારી એક ફેવરીટ ડીશ બિરયાની સુપરશેફ ના વીક ૪ નો કોન્ટેસ્ટ માટે બનાવી છે. બહાર રેસ્ટોરન્ટ મા ખાઈ એ એવી જ બની છે. Sachi Sanket Naik -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#GA4#week16#post3#biryani#વેજ_દમ_બિરયાની ( Veg Dum Biryani Recipe in Gujarati ) આપણા ભારત દેશમાં ખાણી પીણીની વાત આવે તો આપણો ભારત દેશ બધા થી આગળ જ છે. એમાં પણ જો બિરયાની ની વાત આવે તો બધા રાજ્યો માં અલગ અલગ રીતે બિરયાની બનાવવામાં આવે છે. એમાં સ્વાદ પણ બધાનો અલગ અલગ હોય છે. આજે મેં વેજ દમ બિરયાની બનાવી છે. જે મે હાંડી માં જ દમ આપીને બનાવી છે. Daxa Parmar -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
બિરયાની મારા ઘર માં બધા ને ભાવે છે. જ્યારે કંઈક ખાસ બનાવુ હોય ત્યારે બિરયાની બને જ્ છે Aditi Hathi Mankad -
દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati વિરાજભાઈ એ લાઈવ સેશન માં ખુબજ સરસ રીત શીખવાડી છે.... જે હું આજે રિસીપી શેર કરું છુ..... Tulsi Shaherawala -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
પનીર ટિક્કા બિરયાની (Paneer Tikka Biryani Recipe In Gujarati)
પનીર ટીક્કા બનાવ્યા પછી જે મેરીનેટ કરેલું અને અને કેપ્સીકમ કાંદા અને ટામેટા વધ્યા હોય તેમાંથી પનીર ટીકા બિરયાની બનાવી શકાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
વેજ. દમ હાંડી બિરયાની (Veg. Dum Handi Biryani recipe in Gujarati) (Jain)
#winter_kitchen_challenge2#week2#Biryani#Handi#traditional#CookpadIndia#COOKPADGUJRATI બિરયાની એ કાચા પાકા રાંધેલા ચોખા અને તેની સાથે ઘણા બધા રસાવાળા મસાલેદાર શાકભાજી અથવા તો નોનવેજ ઉમેરીને એક જ વાસણમાં ધીમા તાપે ઢાંકીને તૈયાર કરવામાં આવતી વાનગી છે જેમા ખડા મસાલા નો ખૂબ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મેં અહીં માટી ની હાંડી માં બિરયાની ને ધીમા તાપે પકવી છે, જેથી તેની અરોમા અને સ્વાદસરસ આવે છે. બિરયાની ની ઉત્પત્તિ માટે જુદા જુદા મંતવ્ય છે. બિરયાની માટે એવું કહેવાય છે કે તેની ઉત્પત્તિ મુઘલ સામ્રાજ્ય (૧૫૨૬-૧૮૫૭)ના શાહી રસોડામાં થઇ હતી. તે ભારતની મૂળ મસાલેદાર ચોખાની વાનગીઓ અને ફારસી વાનગીનું મિશ્રણ છે. આ વાનગી પર્શિયાથી મુઘલો દ્વારા ભારતમાં લાવવામાં આવી હતી. બીજા એક મત અનુસાર મોગલ બાદશાહ બાબર ભારત આવ્યો તે પહેલાં ભારતમાં આ વાનગી બનાવવામાં આવતી હતી. ૧૬ મી સદીના મોગલ પુસ્તક આઈન-એ-અકબરી અનુસાર ભારતમાં પ્રાચીન સમયથી 'બિરયાની' શબ્દનો ખૂબ જ ઉપયોગ થાય છે. બિરયાની દક્ષિણ ભારતીય મૂળની છે, જે આરબ વેપારીઓ દ્વારા ભારતીય ઉપખંડમાં લાવવામાં આવેલા પીલાફ (પુલાવ) માંથી ઉતરી આવી છે. એક એવું અનુમાન લગાવવામાં આવે છે કે, પુલાવ એ મધ્યયુગીન ભારતમાં લશ્કરી વાનગી હતી. સૈન્યો વિસ્તૃત ભોજન રાંધવામાં અસમર્થ હોવાથી એક વાસણની વાનગી તૈયાર કરતા. જે સ્થળે જે પણ માંસ ઉપલબ્ધ હોય તે સ્થળે તેમાં ચોખા ઓરીને રાંધતા હતા. વાનગી રાંધવાની જુદી પદ્ધતિઓને કારણે આગળ જતાં આ વાનગી બિરયાની બની ગઈ, અલબત્ 'પુલાવ' અને 'બિરયાની' વચ્ચે નો તફાવત મનસ્વી છે. ભારતમાં બિરયાનીની એક શાખા મોગલો તરફથી આવી છે, જ્યારે બીજી આરબ વેપારીઓ દ્વારા દક્ષિણ ભારતના મલબારમાં લાવવામાં આવી હતી એવું પણ માનવામાં આવે છે. Shweta Shah -
વેજ દમ બિરયાની(Veg Dum Biryani Recipe in Gujarati)
મને બિરયાની બહુ જ ભાવે એટલે મારી બર્થડે ના દિવસ એ બનાવી જ દીધી.અમે ઓફિસ માં આ બિરયાની ઓર્ડર કરતા જેને હું આ લોક ડાઉન માં મિસ કરતી હતી.#goldenapron3Week 19#Curd Shreya Desai -
-
-
મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#matkavegdumbiryani#vegetablebiryani#restaurantstyle#matka#onepotmeal#cookpadgujarati Mamta Pandya -
-
હાંડી વેજ દમ બિરિયાની (Handi Veg Dum Biryani Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujratiઆજે મે વિન્ટર સ્પેશિયલ હાંડી વેજ દમ બિરિયાની બનાવી છે જેમાં બહુ બધા શાક ઉમેરવામાં આવે છે અને દમ આપી ને બનાવાય છે તેનાથી તેનો સ્વાદ વધી જાય છે hetal shah -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
Viraj ભાઈ ના live સેશન માં બનાવી .. ખૂબ જ ટેસ્ટી બની છે.. Kshama Himesh Upadhyay -
More Recipes
ટિપ્પણીઓ (6)