રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને કાળી અડદની દાળને અલગ-અલગ વાસણમાં 8 થી 10 કલાક માટે ધોઈને પલાળી દો એક વાટકીમાં મેથીના દાણાને પલાળી દો ત્યારબાદ કાળી અડદની દાળને બરાબર મશીન અને પોતાના અલગ કરી લો અને મિક્સરમાં મેથીના દાણા સાથે બરાબર પીસી લો ત્યારબાદ ચોખા ને પણ pc અને એક વાસણમાં અડદની દાળની પેસ્ટ અને ચોખા નું ખીરું બંને એક રસ કરી અને આથો આવવા માટે રાખી મૂકો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઇ, મીઠો લીમડો, મરચા,ડુંગળી ઉમેરી બરાબર સાંતળી લો ત્યારબાદ તેમાં હળદર મરચું સહેજ પાણી સ્વાદ અનુસાર મીઠું અને બટેટાનો માવો ઉમેરી વઘારી લો.
- 3
હવે આથો આવેલ ખીરામાં સ્વાદ અનુસાર મીઠું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી ઢોસા માટે ખીરું તૈયાર કરો ત્યારબાદ તવી પર ઢોસો પાથરી તેના પર લસણ ટામેટાં ની ચટણી બટેટાનો માવો એડ કરી અને ક્રિસ્પી ઢોસો તૈયાર કરો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ મૈસુર મસાલા ઢોસા તેને સર્વ કરો.
Similar Recipes
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#WDઆજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું મારી આ રેસીપી આપણા ગ્રુપની દરેક સુંદર હોમશેફ મહિલાઓને સમર્પિત કરું છું.આ સાથે આપણા ગ્રુપના એડમીન,ટીમ મેમ્બર્સ એકતા મેમ અને ખાસ હેતલબેન ને સમર્પિત કરું છું કે જેણે આપણા સહુ પર પર ભરોસો મૂકી આપણને આટલું સરસ પ્લેટફોર્મ આપી આગળ આવવાની તક આપી.HAPPY WOMEN'S DAY TO All💐🎂🍫🎊🎉 Riddhi Dholakia -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો Kapila Prajapati -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 અમારે એક વીક ma ઢોંસા તો બને જ કેમ કે મારા મિસ્ટર ને બહુ જ ભાવે છે તો મે બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3મૈસૂર મસાલા ઢોંસા બેંગલુરુની લોકપ્રિય ડિશ છે પરંતુ ગુજરાતીઓ સાઉથ ઈન્ડિયન જમવા જાય ત્યારે મૈસૂર મસાલા ઢોંસા અચૂક ઓર્ડર કરે છે. તમે બહાર તો અનેક વાર મૈસૂર મસાલા ઢોંસા ખાધા હશે પરંતુ ક્યારેય ઘરે આ રેસિપી ટ્રાય કરી છે? આ ઢોંસા ક્રિસ્પી હોવા જરૂરી છે. આ ઉપરાંત તેનો કલર બ્રાઉન હોવો અને તેની અંદર લગાવાતી પેસ્ટ ખૂબ જ ટેસ્ટી હોવી જરૂરી છે નહિં તો ઢોંસા ખાવાની મજા નથી આવતીજો અંદર લગાવતી પેસ્ટ પરફેક્ટ બનશે તોતમે ઘરે બેઠા જ સાઉથ ની સફર માણશો અને સોઉથઇન્ડીઅન ફૂડની મજા લેશો Juliben Dave -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથએકદમ ક્રિસ્પી અને સોફ્ટ મૈસુર ઢોસા જેમાં તીખી લાલ ચટણી સ્પ્રેડ કરવામાં આવે છે, તે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે. તો ચાલો શીખીએ મૈસુર મસાલા ઢોસા. Kunti Naik -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recepie in Gujarati)
#સાઉથ મારા ખૂબ જ પ્રિય છે, મૈસુર મસાલા ઢોસા, ઢોસા મા સ્ટફ્ડ કરે અને સૂરતમા જેમ સાદા ઢોસા સંભાર , અને મૈસુર મસાલો (સબ્જી) સાથે આપે છે, અને એ મારી પ્રિય વાનગી એટલે મેં બનાવ્યા મૈસુર મસાલા ઢોસા આ ઢોસા ટેસ્ટ મા ખૂબ જ મસ્ત લાગે છે, આને ચટણી, સાભાર, કે એકલા પણ ખાઈ શકાય . Nidhi Desai -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
More Recipes
ટિપ્પણીઓ (10)