કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani

rainbow થિમ, વ્હાઇટ recipe

કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

rainbow થિમ, વ્હાઇટ recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 લોકો
  1. 1 વાટકીભાત
  2. 1 વાટકીદહીં
  3. 1 ચમચીઘી
  4. 1લીલું મરચુ
  5. 1/2 ચમચીરાઈ
  6. 1/2 ચમચીજીરૃ
  7. 1/4 ચમચીહિંગ
  8. 4 - 5 લીમડો
  9. મીઠું
  10. 1/2 ચમચી અડદ ની dal
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક કટોરો મા ભાત નાખો

  2. 2

    દહીં નાખો

  3. 3

    વઘારિયા મા 1 ચમચી ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરૃ, હીંગ, adadnidal,લીમડો અને લીલું મરચું નાખો

  4. 4
  5. 5

    આ વઘાર ને ભાત મા નાખો

  6. 6

    મીઠું સ્વાદ મુજબ નાખો

  7. 7

    કોથમીર નાખી મિક્સ કરો

  8. 8

    તૈયાર છે card rice

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are delicious and superb. You can check my profile and follow me if you wish.

Similar Recipes