કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ રાંધેલા ભાત
  2. ૧/૨ બાઉલ દહીં
  3. લીલા મરચા
  4. ૧ ચમચો તેલ
  5. ૧/૨ ચમચીજીરું
  6. ૧/૨ ચમચી રાઈ
  7. ૧/૪ ચમચી હિંગ પાઉડર
  8. ૧ ચમચીચણા દાળ
  9. ૧ ચમચીઅડદ દાળ
  10. મીઠા લીમડા ના પાન
  11. કોથમીર ગાર્નિશ માટે
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી એકત્ર કરવી

  2. 2

    દહીં માં ભાત મિક્સ કરી દેવા.

  3. 3

    એક પેન માં તેલ ગરમ કરી રાઈ,જીરું અને હિંગ એડ કરી ચણા દાળ, અડદ દાળ, મીઠા લીમડા ના પાન એડ કરી વગાર તૈયાર કરવો.

  4. 4

    વગાર માં બનાવેલ દહીં અને ભાત નું મિશ્રણ એડ કરી મીઠું નાખી મિક્સ કરવું.

  5. 5

    તૈયાર છે કર્ડ રાઈસ. સર્વિંગ બાઉલ માં લઈ કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes