કર્ડ રાઈસ (Curd rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દહીં માં ભાત ને બરાબર મિક્સ કરી દો
- 2
પછી એક વાડકા માં વઘાર માટે તેલ ગરમ મૂકો તેમાં રાઈ નાખો રાઈ થયી આવે ત્યારે તેમાં અડદની દાળ મરચાં ઝીણાં સમારેલાં મીઠો લીમડો નાખો પછી તેમાં દહીં માં મિક્સ કરેલો ભાત નાખો
- 3
પછી બરાબર હલાવી મિક્સ કરી લો થોડીવાર ઉકળે એટલે ગેસ બંધ કરી દો
- 4
હવે તૈયાર છે curd rice તેની પર કોથમીર ભભરાવી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#goldenapron3#week10#puzzle#curd#riceરોજ ભાત સાથે દાળ અને કઢીની ખાઈને થોડો કંટાળો આવે તો સિમ્પલ દહી ભાત બનાવી શકાય. Bhavana Ramparia -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#ST ઉનાળા ની ગરમી મા જ્યારે કંઈ હળવું અને ઠંડુ ખાવા નું મન થાય ત્યારે આ કર્ડ રાઈસ બનાવી ને ખાય શકાય છે તેમાં પણ જ્યારે અડદ દાળ અને ચણા દાળ નો વઘાર કરીએ ત્યારે પ્યોર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ આવે છે.તે ટેસ્ટ મા પણ બહુ સરસ લાગે છે.તો એકવાર ટ્રાય કરજો. Vaishali Vora -
-
-
-
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#SR જેને બનાવવો એકદમ સરળ દહીં ભાત સાઉથ ઈન્ડિયા માં જમવા સાથે લેવાય છે.થાઈર સાદમ તરીકે ઓળખાય છે. રાઈ,લાલ મરચાં,દાળ,હીંગ અને લીમડા થી વઘારવા માં આવે છે. Bina Mithani -
લેમન રાઈસ(lemon rice recipe in gujarati)
લેમન રાઈસ(Lemon Rice 🍋 🍚)#સાઉથ#Post#2 Presentation done by my little chef Vritika 😇લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Sheetal Chovatiya -
કર્ડ રાઈસ બોલ્સ
આ વાનગી તમે લેફ્ટ ઓવર રાઈસ માં થી પણ બનાવી શકો છો. જલ્દી થી બની જાય છે ઉપરાંત આ વાનગી માં વધારે કોઈ જ મસાલા વાપર્યા નથી. બાળકો ને પસંદ આવે એવી આ વાનગી છે. Disha Prashant Chavda -
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
રાઈસ તો લગભગ દરરોજ બધાના ઘરમાં બનતા જ હોય છે. મને તો દરરોજ રાઈસ કે ખીચડી કાંઈ ને કાંઈ તો જોઈએ જ. તો આજે મેં કર્ડ રાઈસ બનાવ્યા. મને રાઈસ બહું જ ભાવે 😋 Sonal Modha -
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
Curd Rice એક સાઉથ ઈન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે. પચવામાં હલ્કી, બનાવામાં સરળ, ખૂબ સ્વાદિષ્ટ અને એની ખરી મજા કેળ ના પાન માં લઈ હાથે થી જમવામાં છે.#Cooksnap#કૂકસ્નેપ Dhaval Chauhan -
-
-
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SR સાઉથ ઈન્ડિયન રાઈસ રેસીપી કર્ડ રાઈસ જે રાંધેલા ભાત અને દહીં થી, સરળતાથી ઝટપટ બનાવવામાં આવતી, દક્ષિણ ભારત ની પ્રખ્યાત રેસીપી. ત્યાંના હવામાન નાં કારણે આ ડીશ વારંવાર બનાવવામાં આવે છે. જેના લીધે શરીર માં ઠંડક મળે છે. પ્રોટીન અને કેલ્શિયમ સારા પ્રમાણ માં છે. ભોજન અથવા નાસ્તા માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
કર્ડ રાઈસ(curd rice recipe in Gujarati)
#સાઉથકાર્ડ રાઈસ સાઉથ ની ફેમસ રેસીપીબનાવવામાં પણ એકદમ સહેલી અને ખાવામાં પણ એકદમ હેલ્ધી જ્યારે લાઈટ વસ્તુ ખાવી હોય ત્યારે ખાઈ શકાય છે Manisha Hathi -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#RC2#week2#Rainbow# white#Curd Rice.આપણું ગુજરાતીઓનું જમણ ભાત વગર પૂર્ણ થતું નથી. અને રોટલી, શાક, પરાઠા ,ખાધા પછી ભાત કોઈપણ રીતે એટલે કે પુલાવ ,જીરા રાઈસ ,અથવા steam rice, જમવામાં છેલ્લે હોય જ. પરંતુ સાઉથ ઇન્ડિયા માં dahi રાઈસ બનાવવામાં આવે છે. અને તે પણ ઠંડા. ફ્રિજમાં મૂક્યા પછી ખાવામાં આવે છે .મેં આજે સાઉથ ઇન્ડિયન કડૅ રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
કર્ડ રાઈસ / થૈયર સાદમ (Curd Rice Recipe in Gujarati)
#SR#સાઉથઇન્ડિયન_રેસિપી#cookpadgujarati કર્ડ રાઈસ એક સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વાનગી છે. દક્ષિણ ભારત માં તેને "થૈયર સાદમ" એટલે કે "કર્ડ રાઈસ" એ આપણા સૌને ભાવતી ભાત ની વાનગી છે. દક્ષિણ ભારત માં "થૈયર"એટલે 'દહીં' અને "સાદમ" એટલે 'ભાત' થાય છે. આ વાનગી બનાવવી ખુબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી ફટાફટ બની જાય છે. કર્ડ રાઈસ બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે સાંજના સમયે લાઇટ ડિનર માં બનાવી શકાય છે. કર્ડ રાઈસ (દહીંવાળા ભાત) ને માત્ર ભાત અને દહીંથી અથવા તેમાં અડદની દાળ, રાઈ, મરચાં, લીમડાના પાન અને લીલા ધાણાનો વઘાર મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ રેસીપીમાં તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીને બનાવવામાં આવ્યું છે. તે હમેશાં દક્ષિણ ભારતમાં બપોરના ભોજનમાં અથવા રાતના ભોજનની સાથે પીરસવામાં આવે છે અને તેને બહુ જ ઓછા સમયમાં થોડી જ મહેનતથી બનાવી શકાય છે. બેચલર માટે તે કોઈપણ સમયે ઝડપથી બનાવવા માટે સૌથી સારી વાનગી છે. આ કર્ડ રાઈસ મુખ્ય રીતે ભારતમાં જ ખાવામાં આવે છે, તેનું ઓરિજિન પણ અહીંયા જ છે. દક્ષિણ ભારતમાં તેનો ઉપયોગ સ્ટેપલ ફૂડ તરીકે કરવામાં આવે છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને આન્ધ્ર પ્રદેશ સાથે જ મહારાષ્ટ્રમાં તેને ખાવામાં આવે છે. તેના વઘારના પ્રકાર રાજ્યો પ્રમાણે બદલાઇ જતા હોય છે. Daxa Parmar -
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
-
ચીલ્ડ કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRજેમ ખિચડી ગુજરાતી માટે, રાજમા ચાવલ પંજાબી માટે, એમ જ કર્ડ રાઈસ, સાઊથ ઇન્ડિયન્સ માટે.જેમ આપણે મિઠાઈ જમ્યા પછી ખાઈએ, એમ કર્ડ રાઈસ, એ લોકો છેલ્લે ખાય. સાઊથ ની આ બહુજ પોપ્યુલર ડીશ છે.કર્ડ રાઈસ એક કંમ્પલીટ વન પોટ મીલ ડીશ છે.દક્ષિણ ભારતીયો ટ્રાવેલ , લંચ બોક્સ અને કામ પર લઈ જાય છે અને એનો આનંદ માણે છે . તો ચાલો આપણે પણ એનો આનંદ માણીએ. Bina Samir Telivala -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડા કર્ડ રાઈસ ખાવાની બહુ મજા પડે. #RC2 Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12683001
ટિપ્પણીઓ (4)