શાહી શીરો (Shahi Sheera Recipe In Gujarati)

Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani

#RC2 વ્હાઇટ recipe

શેર કરો

ઘટકો

30 મિનિટ
6 લોકો
  1. 1 કપરવો
  2. 1/2 કપઘી
  3. 4 કપદૂધ
  4. 1 કપખાંડ
  5. 7 તાંતણેકેસર
  6. ડ્રાય ફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કડાઈ મા ઘી નાખી ને રવો નાખો

  2. 2

    બરાબર સેંકવું

  3. 3

    બીજા ગેસ ઉપર aek પેન મા 4 કપ દૂધ ગરમ કરો

  4. 4

    રવો શેકાઈ જાય એટલે તેમાં ડ્રાઇફ્રૂટ નાખો

  5. 5

    ગરમ દૂધ નાખો

  6. 6

    પાલાળેલું કેસર નાખો

  7. 7

    સરસ રીતે મિક્સ કરો

  8. 8

    હવે દળેલી ખાંડ નાખો

  9. 9

    સારી રીતે મિક્સ કરો

  10. 10

    હવે બાઉલ મા ઘી લગાડી શીરો ભરો તેને ડિશ મા ઊલટું કરો

  11. 11

    તો તૈયાર છે શાહી શીરો તેનાં પર પિસ્તા ની કતરાણ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika Bhayani
Bhavika Bhayani @Bhavikabhayani
પર

Similar Recipes