રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.
#RC2

રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.
#RC2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરવો
  2. 3 ચમચીઘી
  3. 1/2 વાટકીખાંડ
  4. 1 વાટકીદૂધ
  5. 1 ચમચીઇલાયચી પાઉડર
  6. 1 ચમચીબદામ પિસ્તા કતરન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈમાં ઘી લઈ રવાને શેકી લો આછો ગુલાબી પડતો છે કાઈ ત્યાં સુધી મીડીયમ આંચ પર શેકો.

  2. 2

    ગુલાબી પડતો શેકાઈ જાય પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો તેમાં દૂધ ઉમેરી હલાવો દૂધ બળી જાય પછી ખાંડ નાખી હલાવો.

  3. 3

    શીરો રેડી થાય પછી તેને બદામ પિસ્તા કતરન થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes