રવા નો શીરો

Daxita Shah @DAXITA_07
#લોકડાઉન
અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર થી કાંઈ મળતું નથી એટલે ભગવાન ને ભોગ ધરાવવા માટે ઘરેજ શિરો બનાવ્યો છે..
રવા નો શીરો
#લોકડાઉન
અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને બહાર થી કાંઈ મળતું નથી એટલે ભગવાન ને ભોગ ધરાવવા માટે ઘરેજ શિરો બનાવ્યો છે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા ઘી ગરમ કરવા મુકો. સરસ ગરમ થાય એટલે તરતજ રવો નાખી દો. મીડીયમ તાપે રવો શેકી લો. રવો સેકાય જાય પછી તેમાં ધીમે ધીમે દૂધ ઉમેરતા જાવ બધું દૂધ પીવાય જાય પછી તેમાં ખાંડ નાખો.
- 2
ખાંડ ને બરાબર મિક્સ કરો અને ખાંડ નું પાણી બાળવા દો. પછી તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ નાખી ગેસ બંધ કરી દો. સર્વિંગ પ્લેટ મા કાઢી ઉપર થી થોડું ડ્રાય ફ્રૂટ નાખો. ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
સત્યનારાયણ દેવ નો શીરો
આજે ખાસ દિવસ છે એટલે સોજી નો શીરો બનાવ્યો..ભગવાન સત્ય નારાયણ દેવ ને ધરાવ્યો..🙏 Sangita Vyas -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
બીટરૂટ રવા હલવા (beetroot rava halwa recipe in gujarati)
#GA4#week5બીટ માં ઘણા પોષક તત્વો રહેલા હોય છે.. બીટ ખાવાથી લોહી માં વધારો થાય છે એટલે જે લોકો ને લોહી ની કમી હોય તેમને બીટ ખાવું જોઈએ પણ ક્યારેક એકલું બીટ ભાવતું નથી એટલે આ રીતે તેની વાનગીઓ બનાવી ને આપીએ તો મોટા ની સાથે સાથે બાળકો પણ ખાઈ લે છે.. મે અહી રવાનો હલવો બીટ નું છીણ નાખીને બનાવ્યો છે.. દેખાવ ની સાથે સ્વાદ માં પણ સરસ લાગે છે. Neeti Patel -
રવા નો શીરો
#goldenapron3#week 4#ઇબુક૧ ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા.. Krishna Kholiya -
શક્કરિયા નો શીરો (Shakkaria Sheero Recipe In Gujarati)
મિતેષ ભાઈ ની શક્કરિયા ના શિરા ની રેસિપી જોઈ ને મેં પણ શીરો બનાવ્યો પણ ફેરફાર કરી ને બનાવ્યો છે .તેમણે શક્કરિયા બાફી ને શીરો બનાવ્યો છે .મેં શક્કરિયા ને છીણી ને બનાવ્યો છે .ટેસ્ટ માં બહુ મસ્ત બન્યો છે .તેમની રેસિપી માં મેં કુકસનેપ પણ કર્યું છે . Rekha Ramchandani -
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
-
-
પ્રસાદ નો શીરો
#મિઠાઈશિરો ધણી બધી રીતે બનાવાય છે પણ સત્ય નારાયણ ભગવાન માટે પ્રસાદ માં બનાવાતા શિરા નો સ્વાદ કંઈ અનોખો હોય છે અને લગભગ બધા એ આ અનુભવ્યું જ હશે Vibha Desai -
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#mrPost 7 આ શિરો સત્ય નારાયણ ભગવાન ની કથા માં પ્રસાદ તરીકે બનાવવા માં આવે છે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Varsha Dave -
રાજગરા નો શીરો
#એનિવર્સરી#સ્વીટ#week4આજે અગિયારસ છે એટલે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરા નો શિરો બનાવ્યો છે.. રાજગરા ને રામદાના તરીકે પણ ઓળખાય છે. રાજગરા ને કુદરતી સ્ટીરોઈડ ગણવામાં આવે છે.. ફરાળ માં રાજગરાની પુરી, તો બનાવતાં જ હોયે છે આજે ફરાળ માં ખાઈ શકાય તેવો રાજગરાનો શીરો બનાવ્યો છે. ખુબજ easy અને હેલ્ધી છે.. સવારે ખાઈએ તો full day enarge રહે છે. Daxita Shah -
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
શીરો (Sheero recipe in gujarati)
#GC ગણપતિ દાદા ને બધા મંગલ કાર્યમાં શ્રદ્ધા થી સ્મરણ કરવામાં આવે છે. અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. તેથી બધા ગણપતિદાદાની ભક્તિ અને સ્મરણ કરે છે. અહીં મેં ગણપતિદાદાને ધરાવવા માટે પ્રસાદમાં શીરો બનાવ્યો છે. ઘઉંના લોટનો શીરો બનાવ્યો છે. Parul Patel -
-
મગ ની દાળ નો શીરો(Moong Dal Sheera Recipe In Gujarati)
#RC1Yellow Colourચોમાસાં માં જોવા મળતું મેઘધનુષ અને એમાં રહેલાં સાત રંગો. કુદરત નું એક ખૂબ જ સુંદર સ્વરૂપ. મેં અહીં પીળા રંગ માટે મગની દાળ નો શિરો બનાવ્યો છે. Jyoti Joshi -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja -
-
-
કેસર રવા નાં મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
આજે બાપા માટે રવાનાં મોદક કેસર ફ્લેવર થી બનાવ્યા છે. કેસર ન હોય તો કેસરી ફુડ કલર અને કેસર એસન્સનો પણ ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
સુજી નો શીરો
શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છેમારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો#Linima chef Nidhi Bole -
મેંગો શીરો
#RB13#અષાઢી _બીજ#cookpadindia#cookpadgujarati#સોજી#રવોઉનાળા ની સાથે કેરી ની વિદાય અને ચોમાસા નું આગમન એટલે અષાઢી બીજ ..આ સીઝન ને અનુરૂપ ઠાકોર જી ને પણ ભોગ ધરાવવા માં આવે છે જેથી મે આજે આ શીરો ભોગ માટે બનાવ્યો છે ,ઠાકોર જી તેમના મોટા ભાઈ અને બહેન સુભદ્રા જી સાથે રથયાત્રા કરી ને મોસાળે બિરાજમાન થાય છે ..રથ યાત્રા દરમિયાન રથ પર અમીછાંટણા કરવા ઇન્દ્ર રાજા પણ આવે છે ..એટલે જ આ દિવસે મેઘરાજા નું આગમન શુભ મનાય છે. અને અચૂક આગમન થાય જ છે . Keshma Raichura -
શક્કરિયા નો શીરો (Sweetpotato Sheero Recipe In Gujarati)
આમ તો અપણે ફરાળી શિરો અલગ અલગ લોટ નો બનાવતા જ હોઈએ છીએ પણ શક્કરિયા નો શિરો ખાવા માં બહુજ સ્વાદિષ્ટ લાગે છે mitesh panchal -
બેસન બરફી (Besan Barfi Recipe In Gujarati)
#cookpad#cookpad_guj#SGC#ATW2#sweetrecipe#TheChefStoryઆ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ સોફ્ટ બને છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી મે ગણપતિ દાદા ને ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો છે. Parul Patel -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11931058
ટિપ્પણીઓ