દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLove
દૂધી થેપલા
જે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..
સ્વાદ અને સેહત નો સંગમ ..
દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..
નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો..
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLove
દૂધી થેપલા
જે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..
સ્વાદ અને સેહત નો સંગમ ..
દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..
નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો..
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ખમણેલી દૂધી નાખો.
એમાં હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, આદુ મરચાંની પેસ્ટ, દહીં, મોયણ, મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર નાખી મિક્સ કરો. - 2
હવે એમાં પાણી છૂટે એટલે ઘઉંનો લોટ, બેસન નાખી મિક્સ કરો અને લોટ બાંધી લો.. જરૂર પડે તો જ જરા પાણી નાખો.. ખાસ તો પાણી ની જરૂર પડતી નથી.
- 3
એક તવા ને ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો. દૂધી નાં થેપલા વણવા માટે એકસરખા લૂઆ કરો અને એક એક વણી ને, મીડિયમ આંચ પર, તેલ લગાવીને બંને બાજુએ બરાબર શેકી લો.
- 4
બસ, તૈયાર છે ગરમાગરમ દૂધી થેપલા..
સર્વ કર્યા છે.
Similar Recipes
-
-
ખમણ ઢોકળા(Khaman Dhokla Recipe In Gujarati)
#Trend3, #Week3#ખમણ_ઢોકળા #ચણાનાંલોટનાંઢોકળા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુજરાત, રાજસ્થાન માં ખૂબજ હોંશેહોંશે ખવાય છે. બધાંનાં મનપસંદ છે. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, પ્રેમ થી ખવાય છે. Manisha Sampat -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા તો ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે,પછી એ થેપલા મેથીના,દૂધી ના, ભાતના ગમે તે હોય પણ બધા ના ફેવરિટ હોય છે.મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Yellow Recipeશાકભાજી અને ફળાહાર બંનેમાં ઉ5યોગી દૂધી ગુણોનો ભંડાર છે. ભારતીય વ્યંજનોમાં ઘણાં લાંબા સમયથી તેનો ઉપયોગ થાય છે તેને સૌથી પૌષ્ટીક શાકભાજી પૈકીનું એક માનવામાં આવે છે. ઘણા લોકોને એ સબ્જી તો અમુકને મુઠીયા, થેપલા, સંભારો વગેરે રીતે પસંદ આવે છે. પણ લગભગ દરેક લોકોને તેનો હલવો સૌથી પ્રિય લાગે છે. દૂધી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી છે. Ashlesha Vora -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB #Week7 #Moong_Masala#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમુંગ મસાલાઆયુર્વેદ મુજબ, ગુજરાતી માં કહેવાય છે કે*જે રોજ ખાય મગ*, *તેના કદી ના દુ:ખે પગ**મસ્ત મુંગ મસાલા નો સંગાથ* એટલે*સેહત અને સ્વાદ નો સંગમ* Manisha Sampat -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
-
દૂધી ના ફરાળી થેપલા (Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EBWeek10દૂધીના ફરાળી થેપલા સરસ બને છે અને જેને રાજગરાના થેપલાં ન ભાવતા હોય તેને પણ ભાવે છે અને રાજગરો આપણા હેલ્થ માટે ખૂબ જ સારો છે અને તેમાં દૂધી નાખવાથી વધારે હેલ્થી બને છે Kalpana Mavani -
દૂધી મુઠીયા (Doodhi Muthia Recipe In Gujarati)
#Week2 #CB2#Cookpad #Cookpadindia#Cookpadenglish #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#દૂધીનાંમુઠીયાસ્વાદિષ્ટ દૂધી મુઠીયા Manisha Sampat -
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
દૂધી ના થેપલા(Bottle Gourd Thepla Recipe In Gujarati)
હુ નાની હતી તો મને દૂધી નઈ ભાવતી. દૂધી ગુણકારી ઘણી એટલે મમ્મી મને આ થેપલા બનાવીને આપતી અને મને ત્યારે ખબર નઈ પડતી કે આમાં દૂધી નાખી છે.#મોમ#goldenapron3Week 11#Aata Shreya Desai -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
મેથી દૂધી ના થેપલા (Methi Dudhi Thepla Recipe In Gujarati)
#શ્રાવણ(એકવાર ખાસો તો વારંવાર બનાવશો) મેથી દૂધી ના ચટપટા થેપલા Ankita Mehta -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.તેને તમે સવારે નાસ્તા માં અથવા સાંજ ના જમવા માં ઉમેરી શકો છો.દૂધીના થેપલા ખૂબ જ નરમ બનતા હોવાથી તે ટિફિન બોકસ અથવા પિકનિક ફૂડ તરીકે સારી રીતે જાય છે#EB#week10 Nidhi Sanghvi -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી મા એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે તેમજ ફાયબર પણ છે અને ફેટ ઓછું છે . બાળકોને ના ભાવતી આવી પોષ્ટિક દૂધીને છીણીને થેપલા કે ઠોકળામા નાખીને બાળકોને આપીશું તો ચોક્કસ ખાશે જ... Ranjan Kacha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.#EB#Week 10 Bina Samir Telivala -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે. Shital Desai -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10સામાન્ય રીતે દુધી એ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આ માટે આપણે ત્રણ જાત નો લોટ લઈશું અને દૂધીનો ઉપયોગ કરીશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જમવામાં તથા નાસ્તામાં ખાઈ શકાય છે ચા સાથે ,દહીં સાથે કે ચટણી સાથે લઈ શકાય છે Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ (2)