દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Ranjan Kacha @rjkacha
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ને ધોઈ ને છાલ ઉતારી ખમણી થી છીણી લો.
- 2
હવે કાથરોટ માં ધઉં નો લોટ લઇ તેમાં મીઠું,તેલ,આદુ-મરચાની પેસ્ટ, છીણેલી દૂધી નાખો પછી બધું સારી રીતે મિક્સ કરી દો. ત્યારબાદ પાણીથી લોટ બાંધો પછી લોટને 15 મિનિટ ઢાંકીને સાઇડ માં રાખી દો.
- 3
૧૫ મીનીટ બાદ તેલ હાથમાં લઇ લોટને મસળો પછી નાના લુઆ બનાવી થેપલાં વણવા અને ગેસ ઉપર મીડીયમ ફ્લેમ તેલ વડે ચોડવો. તૈયાર છે ગરમા ગરમ થેપલા... સર્વ કરવા માટે.
Similar Recipes
-
દૂધી ના થેપલા(Bottle Gourd Thepla Recipe In Gujarati)
હુ નાની હતી તો મને દૂધી નઈ ભાવતી. દૂધી ગુણકારી ઘણી એટલે મમ્મી મને આ થેપલા બનાવીને આપતી અને મને ત્યારે ખબર નઈ પડતી કે આમાં દૂધી નાખી છે.#મોમ#goldenapron3Week 11#Aata Shreya Desai -
દૂધી ના સ્ટફ થેપલા (Dudhi Stuffed Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા બધા જ બનાવતા હોય છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ જે એકદમ અલગ છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે આ રીતે બનાવશો તો ઘર મા બધા ને જ ટેસ્ટી લાગશેરુટીન થેપલા કરતા ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#EB#week10 chef Nidhi Bole -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB તાસીર મા ઠંડી એવી ગુણો થી ભરપૂર દૂધી અને મલ્ટીગે્ન લોટમા થી બનતી ગુજરાતીઓની ઓળખ સમી વાનગી Rinku Patel -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.તેને તમે સવારે નાસ્તા માં અથવા સાંજ ના જમવા માં ઉમેરી શકો છો.દૂધીના થેપલા ખૂબ જ નરમ બનતા હોવાથી તે ટિફિન બોકસ અથવા પિકનિક ફૂડ તરીકે સારી રીતે જાય છે#EB#week10 Nidhi Sanghvi -
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે. Shital Desai -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
દુધી ના થેપલા જૈન (Dudhi Thepla Jain Recipe In Gujarati)
#EB#Week10#Dudhinathepla#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા તો ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે,પછી એ થેપલા મેથીના,દૂધી ના, ભાતના ગમે તે હોય પણ બધા ના ફેવરિટ હોય છે.મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15256954
ટિપ્પણીઓ (8)