પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)

Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
શેર કરો

ઘટકો

30મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામલીલા વટણા
  2. 2મીડિયમ બટકા
  3. 150 ગ્રામપાલક
  4. 1ગાજર
  5. 2નાના રીંગણ
  6. 100 ગ્રામદૂધી
  7. 2મિડીયમ ડુંગળી
  8. 2ટામેટાની ગ્રેવી
  9. 12-15કરી લસણ ની પેસ્ટ
  10. 3-4માર્ચા ની પેસ્ટ
  11. 1 ઇંચઆદુ ના ટૂકડા ની પેસ્ટ
  12. 2 ચમચીમરચા પાઉડર
  13. 1/2 ચમચીહળદર પાઉડર
  14. 1/2 ચમચીધાણજીરૂ પાઉડર
  15. 1/2 ચમચીજીરા પાઉડર
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 1/2 ચમચીચાટ મસાલો
  18. 1/2 ચમચીપાઉંભાજી મસાલો
  19. મીઠું સ્વાદ મુજબ
  20. 5-6 ચમચીતેલ
  21. 1/2હિંગ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    ડુંગળી અને ટામેટા સિવાય ના શાકભાજી બાફી લો.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે હિંગ મૂકી ને લસણ અને આદુ મરચા ની પેસ્ટ મૂકો.

  3. 3

    હવે ડુંગળી ઉમેરો.તેને 2 મીન સાતદી લો.હવે ટામેટા ની પેસ્ટ ઉમેરો.

  4. 4

    બધુ સરખું સતાદાઈ જાઈ એટલે બાફેલું શાકભાજી ઉમેરો અને બધા મસાલા ઉમેરો.

  5. 5

    સરખું મિક્ષ કરી ને 5 મીન માટે પાકવા દો.

  6. 6

    સર્વિંગ બોલ મા કાઢી ધાણા વડે સજાવી ને ભાવે તો બટર ઉમેરો.

  7. 7

    ટેસ્ટી પાઉંભાજી રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aashita Raithatha
Aashita Raithatha @Aashdeep07
પર

Similar Recipes