પાઉંભાજી (pav bhaji recipe in gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 લોકો
  1. પાઉં
  2. 4ડુંગળી
  3. 2ટામેટાં
  4. 67 લસણ ની કળી
  5. આદુ
  6. 1મરચું
  7. 2નાના રીંગણ
  8. 1/2કોબ્બી
  9. 2બટાકા
  10. ગુવાર
  11. દૂધી
  12. વટાણા
  13. 2 ચમચીલાલ મરચું પાઉડર
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 1/2ગરમ મસાલો
  16. 1 ચમચીપાઉંભાજી મસાલો
  17. 1લીંબુ
  18. ધાણા ભાજી
  19. 2 ચમચીતેલ
  20. 2 ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથવાર બધા શાકભાજી કૂકર મા બાફી લેવા (તમને મનગમતા શાકભાજી લઈ શકો છો) અને બફાઈ જાઈ એટલે તેનો મેસ કરી લો.

  2. 2

    એક પેન મા બટર અને તેલ લો. તેમાં લસણ ડુંગળી અને ટામેટા નાખી લો. તેને સાંતળવા દો. તે સંતળાઈ જાય એટલે તેમાં મેસ કરેલા શાકભાજી એડ કરો.

  3. 3

    બધું તેલ મા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં બધા મસાલા એડ કરી દો અને 5 થી 7 મિનિટ પાકવા દો ધીમા તાપે.

  4. 4

    તેને ગરમ ગરમ શેકેલા પાઉં ડુંગળી અને ઠંડી ઠંડી છાસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes