રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજીને ધોઈને કાપી લો.પછી કુકરમાં પાણી અને મીઠું નાખી બાફી લો. ચારથી -પાંચ સીટી વગાડી લો.કુકરમાંથી પ્રેશર ઉતરી જાય પછી બાફેલા શાકભાજી ને સ્મેશ કરી લો.
- 2
હવે કડાઈ લો તેમાં તેલ અને બટર ઉમેરો. પછી તેમાં જીરું નાખો અને કાંદા કેપ્સીકમ કાપીને ઉમેરો કાંદા બ્રાઉન થઈ જાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને ટામેટાંની પ્યુરી ઉમેરો.
- 3
બધા સુકા મસાલા અને પાઉંભાજી મસાલો, મીઠું પણ નાખો અને થોડું પાણી નાખીને બધુ બરાબર હલાવી નાખો. મસાલા પાકી જાય પછી તેમાં બાફેલા શાકભાજી ને ઉમેરો અને ફરીથી બધું બરાબર હલાવી નાખો. પાંચથી દસ મિનિટ સુધી ઢાંકીને પકાવો. જેથી બધા મસાલા શાકભાજીમાં એકબીજામાં ભળી જાય.
- 4
હવે આપણે પાવભાજી ખાવા માટે તૈયાર છે તેને ગરમાગરમ ભાવ સાથે પીરસો અને ધાણાથી સજાવીને લીંબુ નાખીને ખાવા ની મજા લો.
Similar Recipes
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
-
-
-
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
વેજ બિરયાની જે વિરાજ નાયક જીએ અમને લાઈવ સેશનમાં શીખવાડી હતી જે ખુબ જ સરસ બની છે સ્વાદમાં પણ અને દેખાવમાં પણ તમે પણ જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ બને છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે. Nasim Panjwani -
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB #yummy #mouthwatering સાંજની નાની નાની ભુખ માટે મસાલા પાઉએ એક ઉત્તમ વાનગી છે.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ ખૂબ મજા પડી જાય છે .મસાલા પાઉં જોઈને જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે તે સ્વાદમાં ખુબ જ સરસ બને છે. તમે પણ જરૂરથી બનાવજો. Nasim Panjwani -
-
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
-
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
-
-
-
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
બોમ્બે સ્ટાઈલ બટર પાઉંભાજી (Bombay Style Butter Pavbhaji Recipe In Gujarati)
#RC1પીળી લાલ લીલી રેમ્બો રેસીપી daksha a Vaghela -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15280869
ટિપ્પણીઓ (10)