રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)

રોટી ભાજી કોન (Roti Bhaji Cone Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રોટલી તૈયાર કરેલ રોટલી લો. પછી તેને ચપ્પુ વડે બે ભાગ માં કટ કરી લો. પછી મેંદાના લોટ ની સ્લરી તૈયાર કરો. હવે રોટી ના કોન તૈયાર કરો.
- 2
- 3
આ રીતે બધા કોન તૈયાર છે.
- 4
હવે તૈયાર કરેલા કોન ને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તળી લો. તેને વેલણ માં ભરાવો અને તળી લો. લાઈટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો. આવી જ રીતે બધા કોન તૈયાર કરો.
- 5
- 6
હવે ભાજી બનાવા માટે બાફેલા વેજીટેબલ ને મેસ કરી લો અને એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો અને પછી તેમાં આદું મરચાં અને લસણની પેસ્ટ નાખો. ત્યારબાદ તેમાં ટામેટાં ની ગ્રેવી નાખો.
- 7
- 8
હવે તેમાં બધાં મસાલા કરી લો અને થોડી વાર માટે સાંતળો. પછી તેમાં મેસ કરેલાં વેજીટેબલ નાખી અને મીઠું નાખીતેને બરાબર મિક્સ કરી લો. પછી તેલ છૂટી જાય ત્યાં સુધી રહેવા દો. તૈયાર છે ભાજી.
- 9
- 10
હવે તૈયાર કરેલા કોન માં ભાજી ને ભરો અને ઉપર થી મસાલા શીંગ, સેવ અને કોથમીર થી ગાઁનિશ કરો.
- 11
હવે તેને ગરમ ગરમ સર્વ કરો.
- 12
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
રોટી ભાજી કોન (roti bhaji cone recipe in Gujarati)
ભાજીકોન જામનગર મા પ્રખ્યાત છે અને મારા ખુબ જ પ્રિય છે.ચોમાસામાં તળેલી વાનગીઓ ખુબ ખવાય છે.. તો વધેલી રોટલી માથી આ કોન બનાવી અને પાવ ની જગ્યાએ ભાજી આ કોન મા ભરી અને ભાજીકોન બનાવી નાખ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.ફ્રેન્ડસ ભાજી ની રેસિપિ જે મે અગાઉ મુકેલી છે એ મુજબ જ બનાવેલી છે.#સુપરશેફ3#માઇઇબુક પોસ્ટ20 Riddhi Ankit Kamani -
-
-
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
ભાજી કોન (Bhaji Kone Recipe In Gujarati)
#CTમારું hometown રંગીલુ રાજકોટ🎉🎉🎉🎉 પણ હાલ હું જામનગર સૌરાષ્ટ્રમાં કદાચ ખાણીપીણી માટે જામનગર માં વધારે વેરાઈટી મળે છે એમ કહીએ તો ખોટું નથી .....અહીંની ફેમસ વાનગીઓ માં કચોરી મુખ્ય સ્થાને આવે ત્યારબાદ street food માં ભાજી કોન ...જોટો ...રસ પાઉ... દાળ પકવાન.... ઘૂઘરા... ઘુટો .....અને બીજું ઘણું બધું... આજે મેં મારા ફેવરિટ ભાજીકોન બનાવ્યા છે... કદાચ હવે તે બીજે બધે પણ મળતા થયા છે પણ મેં સૌથી પહેલા આ ભાજી કોન જામનગરમાં જ ખાધેલા હતા. મેંદા કે ઘઉંના લોટના કોન બનાવી તેમાં ભાજી ભરી અને તેને ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે તમે બધા પણ એકવાર જરૂર ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ભાજી કોન (Bhaji Cone Recipe In Gujarati)
#FDમારી friend @Bhavna826 ને ભાજી કોન ખુબ જ પસંદ છે.તો આજે હુ તે માટે નિ રેસિપી શેર કરું છુ. Sapana Kanani -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaCauliflower Janki K Mer -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
#GA4#Week23#Coopadgujrati#CookpadIndiaKadhai Paneer Janki K Mer -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
-
-
-
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
દાબેલી કોન (Dabeli Cone Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#પોસ્ટ2#cookforcookpadકચ્છ-ગુજરાત ની દાબેલી ને કોઈ ઓળખાણ ની જરૂર નથી. દાબેલી માં વપરાતા બટાકા ના માવા ને મેં બીટ ના કોન માં ભરી ને એક જુદું રૂપ આપી ને એક સ્ટાર્ટર બનાવ્યું છે. Deepa Rupani -
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
તંદૂરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
#GA4#Week25#Coopadgujrati#CookpadIndiaRoti ઈનસ્ટન્ટ તંદૂરી બટર રોટી બનાવી છે તેમાં મેં ઈસ્ટ, બેકિંગ પાઉડર કે બેકિંગ સોડા વગર ફક્ત મલાઈ અને દહીં નો ઉપયોગ કરીને બનાવી છે. એકદમ સોફ્ટ બની છે. તેને મેં પંજાબી સબજી સાથે સર્વ કરી છે. Janki K Mer -
-
-
-
-
રશિયા મૂઠિયાં (Rasiya Muthiya Recipe In Gujarati)😊
#GA4#Week24#Coopadgujrati#CookpadIndiaBajara Janki K Mer -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#Coopadgujrati#CookpadIndiaસબજી /શાક Janki K Mer -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
ખીચડી કઢી (Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1#Week 1#Coopadgujrati#CookpadIndiaKhichdi kadhi Janki K Mer -
દાલ ૫કવાન (Dal Pakvan Recipe In Gujarati)
#WD#Coopadgujrati#CookpadIndiaHappy Women's day, 🌹🌹 Janki K Mer -
ચીઝ ભાજી કૉન (cheese bhaji cone recipe in gujarati)
બૅથડે પાર્ટી મા બાળકો માટે ઈનોવેટિવ રેસીપી બનાવી શકાય. પહેલા થી બનાવી રાખી શકીએ.. પાઉંભાજી બધા ની ફેવરિટ હોય છે પાઉં કરતા હોમમેઇડ કૉન હેલ્થ માટે સારા છે. Bindi Shah
More Recipes
ટિપ્પણીઓ (25)