પ્લમ જ્યુસ (Plum Juice Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપ્લમ
  2. 3 ચમચીખાંડ
  3. 1/3 ચમચીસંચાર
  4. 1/3 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્લમ ને ઠળિયા કાઢી ને સમારી લો.

  2. 2

    પછી તેમાં ખાંડ અને મીઠું અને સંચાર અને પાણી ઉમેરી મિક્સર માં ક્રશ કરી લો

  3. 3

    પછી ગરની થી ગાળી ને જરૂર મુજબ બરફ ક પાણી ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes