પ્લમ નું જ્યૂસ (Plum juice recipe in Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

10 minutes
2 person
  1. 250 ગ્રામપ્લમ
  2. 1/4 ટી સ્પૂનસંચળ પાઉડર
  3. 3 ટેબલ સ્પૂનખાંડ
  4. 7-8ફુદીના ના પાન
  5. 4-5બરફના ક્યુબ
  6. 1 ગ્લાસઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં પ્લમના પીસ, ખાંડ,સંચળ પાઉડર, ફુદીના ના પાન, બરફના ક્યુબ અને પાણી નાખીને ક્રશ કરી લેવું.

  2. 2

    હવે જ્યુસ ને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Top Search in

Similar Recipes