પ્લમ જ્યૂસ (Plum Juice Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

પ્લમ જ્યૂસ (Plum Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧૦૦ ગ્રામ તાજા લાલ પ્લમ
  2. ચપટીમીઠું
  3. ૧ ટીસ્પૂનમરી
  4. ૧ ટુકડોઆદુ
  5. ૧/૪ કપખાંડ
  6. ૩-૪બરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં પ્લમ્ ને ધોઈ ૨ મિનિટ જેવું ગરમ પાણી રાખો જેથી તેની છાલ નીકળી જાય

  2. 2

    ત્યાર બાદ ઠળીયા કાઢી મિક્સર જારમાં નાખો, તેમાં મીઠું, મરી, આદું નો ટુકડો, ખાંડ બધું બરાબર મિક્ષ કરી વાટી લો

  3. 3

    આ પ્લમ જ્યૂસ ને ગાળી લો, એક કાચના ગ્લાસમાં રેડીને ઉપર થી બરફના ટુકડા નાખી સર્વ કરો ખૂબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes