પ્લમ સાબુદાણા ની ખીર (Plum Sago Kheer Recipe In Gujarati)

#SJR
#શ્રાવણ/જૈન_રેસિપી
#August_Special
#cookpadgujarati
સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો કે, તેનો આનંદ લેવા માટે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, તમે તેને કોઈપણ સમયે બનાવી શકો છો અને તેનો આનંદ માણી શકો છો. તેને બનાવવા માટે માત્ર નાના સાબુદાણા, દૂધ, ખાંડ અને એલચીનો પાઉડર જ જોઈએ. પરંતુ આજે મે ખીર માં દૂધ ની જગ્યાએ કોકો નટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે. સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો તમે પહેલાથી જ સાબુદાણા પલાળીને રાખ્યા છે તો આ સરળ રેસીપીનું પાલન કરીને તમે આ ખીર માત્ર 25 મિનિટમાં બનાવી શકો છો.
પ્લમ સાબુદાણા ની ખીર (Plum Sago Kheer Recipe In Gujarati)
#SJR
#શ્રાવણ/જૈન_રેસિપી
#August_Special
#cookpadgujarati
સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો કે, તેનો આનંદ લેવા માટે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, તમે તેને કોઈપણ સમયે બનાવી શકો છો અને તેનો આનંદ માણી શકો છો. તેને બનાવવા માટે માત્ર નાના સાબુદાણા, દૂધ, ખાંડ અને એલચીનો પાઉડર જ જોઈએ. પરંતુ આજે મે ખીર માં દૂધ ની જગ્યાએ કોકો નટ મિલ્ક નો ઉપયોગ કર્યો છે. સાબુદાણાની ખીર એક લોકપ્રિય મીઠાઈ છે જે નવરાત્રિ અને ઉપવાસના દિવસોમાં પીરસવામાં આવે છે. જો તમે પહેલાથી જ સાબુદાણા પલાળીને રાખ્યા છે તો આ સરળ રેસીપીનું પાલન કરીને તમે આ ખીર માત્ર 25 મિનિટમાં બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બે થી ત્રણ પાણીથી ધોઈ બીજા ચોખ્ખા પાણીમાં પલાળી ને 3 થી 4 કલાક માટે મૂકી રાખો. ત્યાર બાદ એક પેન માં પલળેલા સાબુદાણા ઉમેરી તેમાં 1 કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી મીડિયમ ગેસ ની આંચ પર 3 થી 4 મિનિટ માટે સાબુદાણા ટ્રાંસ્પરન્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો.
- 2
હવે એક પેન મા ઝીણા સમારેલા પ્લમ ના ટુકડા ઉમેરી તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ધીમી ગેસ ની આંચ પર ચમચાથી પ્રેસ કરતા જઈ પ્લમનું મિક્સર ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લો. હવે આપણો પ્લમ્ ક્રશ તૈયાર છે. તેને પ્લેટ મા કાઢી ઠંડુ કરી લો.
- 3
- 4
હવે બીજી બાજુ સાબુદાણા માં કોકોનટ મિલ્ક ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા ગેસ ની આંચ પર એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી લો. હવે આમાં ઈલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. ત્યાર બાદ ગેસ ની આંચ બંધ કરી આ મિશ્રણ ને ઠંડુ કરવા મૂકી દો.
- 5
હવે આ મિશ્રણ માં બનાવેલો પ્લમ ક્રશ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ ખીર ને બદામ ની કતરણ અને આલુ બુખારા ના સ્લાઈસ થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી ખીર સર્વ કરો.
- 6
હવે આપણી એકદમ પૌષ્ટિક અને યમ્મી એવી પ્લમ સાબુદાણા ની ખીર તૈયાર છે સર્વ કરવા માટે.
- 7
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાબુદાણા ખીર (sabudana kheer Recipe in Gujarati)
#mr#kheer સાબુદાણા ખીર એક લોકપ્રિય મીઠાઈ છે... જે ઉપવાસ માં અથવા નવરાત્રી ના દિવસોમાં ખાસ ખાવામાં આવે છે.જોકે તેનો આનંદ લેવા માટે ઉપવાસ કરવાની જરૂર નથી..આપને તેને ઈચ્છીએ ત્યારે ખાઈ શકીએ છીએ..અને તેને બનાવવા વધુ વસ્તુ ની જરૂર નથી પડતી ...બસ સાબુદાણા પલાળેલા હોય તો તમે તેને ઝડપથી બનાવી શકો છો .તો જોયે સાબુદાણા ખીર ની રેસિપી...નવરાત્રી આવી ગઈ છે તો બધાને કામ લાગશે રેસિપી.. Twinkal Kalpesh Kabrawala -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
સાબુદાણા,બીટ ની ખીર(sago,beet root kheer recipe in Gujarati)
#goldenapron3#week 23# vrat#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ:-17સાબુદાણા અને બીટ ની ખીર વ્રત માટે ઉપવાસ માં ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.. બનાવવા માટે પણ ખૂબ જ સરળ છે.. Sunita Vaghela -
સાબુદાણા અને બીટ ની ખીર | Sago Beetroot Kheer
સાબુદાણા અને બીટ ની એક દમ હેલ્ધી ખીર ની રેસીપી. આ નવી અને સુગરફ્રી રેસીપી છે, અને સાથે ટેસ્ટી પણ છે. ઉપવાસ મા પણ ખવાય એવી ખીર ની રેસીપી જરુર ટ્રાય કરજો.#sabudanakheer#beetsabudanakheer#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen -
સાબુદાણા ની ખીર (Sago Kheer Recipe In Gujarati)
#FRભારત એક ઘણાં રાજ્યો થી બનેલો એક વિશાળ દેશ છે. વિવિધતા માં એકતા નું એક જાગતું ઉદાહરણ એ આપણો ભારત દેશ છે. વિવિધ રાજ્યો ના અનેક પ્રકાર ના તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાય છે. ધાર્મિક તહેવારો ની ઉજવણી પૂજા- પાઠ, ઉપવાસ વગેરે સાથે થાય છે. ઉપવાસ માં ફળ , દૂધ સિવાય ફરાળી વાનગીઓ પણ ખવાય છે. આજકાલ ફરાળી વાનગીઓ પણ અવનવી બનવા લાગી છે. પણ પહેલા ની પારંપરિક ફરાળી વાનગી નો દબદબો એવો જ છે. એવી એક પારંપરિક ફરાળી વ્યંજન એટલે સાબુદાણા ની ખીર. Deepa Rupani -
રતાળુ સાબુદાણા ખીર.(Purple yam Sago Kheer Recipe in Gujarati)
#RB1 મનમોહક રતાળુ કંદ મારી અને મારા પરિવાર ની પહેલી પસંદ છે. રતાળુ અને સાબુદાણા નો ઉપયોગ કરી એકદમ યુનિક સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી છે. Bhavna Desai -
પ્લમ જ્યૂસ (Plum Juice Recipe In Gujarati)
#MVF#મોન્સુન_ફ્રૂટસ#cookpadgujarati પ્લમ (આલુ) એક ખૂબ જ પૌષ્ટિક ફળ છે. તે વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ્સનો સારો સ્ત્રોત છે. પાકેલા આલુ સ્વાદમાં મીઠા હોય છે. પ્લમ્સ કાળા, લાલ, નારંગી અથવા લીલા રંગના હોઈ શકે છે. આલુ તાજા ખાઈ શકાય છે. તેનો ઉપયોગ જામ, રસ, વાઇન, કેક અથવા સલાડ બનાવવામાં પણ થઈ શકે છે. સૂકા આલુને પ્રુન્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે. પ્લમ અને પ્રુન્સ બંને તેમની રેચક અસર માટે જાણીતા છે. તેમનો રસ પાચનતંત્રની કામગીરીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. Daxa Parmar -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ નીસાથે મારે વૈભવલ્ક્ષ્મી નો શુક્રવાર પણ હતો . તો મે માતાજી ને પ્રસાદ ધરાવવા માટે સાબુદાણા ની ખીર બનાવી . Sonal Modha -
-
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)
#GA4 #Week8. #milkરૂટિનમાં અને ફરાળમાં ખવાય એવી જલ્દીથી બની જતી આ ખીર સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં દરેકને આ ખીરખૂબ જ પ્રિય છે. તમને પણ જરૂર થી પસંદ આવશે. 😋 Shilpa Kikani 1 -
ગાજર પનીર ની ખીર (Carrot Paneer Kheer recipe in Gujarati)
આ ખીર માં ગાજર અને પનીર બેઝિક છે પણ સાથે સાબુદાણા નો પણ ઉપયોગ કર્યો છે જે આપણે ઉપવાસ માં પણ લઇ શકીએ છીએ. Unnati Bhavsar -
સાબુદાણાની ખીર (Sago Kheer Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Kheer#આ સાબુદાણાની ખીર મારા દાદીમાં અગિયારસના દિવસે ઘણીવાર બનાવતા. આજે કદાચ મેં આ એમના હાથે બનાવેલી ખીર ૨૦ વર્ષ પછી બનાવી ખાધી. આજે પણ એ જ સ્વાદ આવ્યો છે. Urmi Desai -
દૂધ પૌઆની ખીર (Dudh Pouva Kheer Recipe in Gujarati)
#RC2#વ્હાઈટ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadGujarati આ એક પરંપરાગત ભારતીય પૌવા ખીર રેસીપી છે અને ખાસ શરદ પૂનમ પર તૈયાર કરવામાં આવે છે. તે રીચ અને હેલ્થી છે છતાં આ એક લાઈટ ફ્લેટન્ડ રાઇસ સ્વીડ પુડિંગ છે. તે પલાળેલા ચપટી પૌવા અને ઉકાળેલા દૂધ વડે બનાવવામાં આવે છે અને તેમાં ડ્રાય ફ્રુટ અને જાયફળ, એલચી અને કેસર જેવા મસાલા હોય છે. તે કોઈપણ સમયે બનાવવા માટે સુપર ઝડપી અને સરળ છે. શરદ પૂનમ પર દૂધ પૌવા ખાવાનું મહત્વ છે, આયુર્વેદ અનુસાર ચોમાસાની ઋતુના અંતે "પિત્ત" અથવા એસિડિટી વધે છે. આ રાત્રે આ દૂધની ખીર ખાવાથી તે પિત્ત ને બેઅસર કરે છે કેમ કે દૂધ ખોરાકને ઠંડક આપે છે. માનવામાં આવે છે કે આ રાત્રે મૂનલાઇટ આશ્ચર્યજનક મેડિકલ અને પૌષ્ટિક ગુણધર્મો ધરાવે છે જે શરીરને કાયાકલ્પ કરે છે. Daxa Parmar -
-
પ્લમ ક્રમ્બલ (Plum crumble recipe in Gujarati)
પ્લમ ક્રમ્બલ ફ્રેશ પ્લમ, ખાંડ, મેંદા અને બટર માંથી બનતું ડીઝર્ટ છે. આ ખાટું મીઠું ડીઝર્ટ વ્હિપ્ડ ક્રીમ, કસ્ટર્ડ કે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ સરળ ડીઝર્ટ છે જે ઝડપ થી બની જાય છે અને દરેક ને પસંદ આવે છે.#MFV#cookpadindia#cookpad_gu spicequeen -
ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)
#JWC1#Cookpadgujarati ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર. Daxa Parmar -
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
# ઉપવાસ માં તમે ખાઈ શકો છો. ઉપવાસ હોય તો ટુટી ફુટી નાખવી નહિ. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
ટાર્ટ વીથ કેેેેસર સાબુદાણા ખીર
#zayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશ ફ્યુઝન છે, ટાર્ટ બનાવી તેમાં કેસર સાબુદાણાની ખીર ભરીને સર્વ કરયા છે., જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati અમૃત પાક એ ખાસ કરીને ગુજરાત માં ઘણો પ્રખ્યાત છે. આ રેસિપી તમે ઓછી સામગ્રી માંથી એક સરસ એવી મોંઢા માં મૂકીએ ને તરત જ ઓગળી જાય એવો અમૃત પાક તૈયાર કરી શકો છો. આ અમૃત પાક ઘરે માવા વગર પણ સહેલાઇ થી તમે બનાવી સકો છો. Daxa Parmar -
સાબુદાણા ની ફરાળી ખીર=(sabudana ni farali kheer in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડીશ#સાબુદાણા ની ફરાળી ખીર Kalyani Komal -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
-
મેંગો સાગો ખીર (Mango Sago kheer recipe in Gujarati)
#કૈરી#goldenapron3 #Week 17#Mangoફરાળી મેંગો ખીર... ઉપવાસ માં ખાવા માટે એકદમ ટેસ્ટી Kshama Himesh Upadhyay
More Recipes
ટિપ્પણીઓ (18)