ફ્રેશ પ્લમ અને દાડમ નો જ્યુસ (Fresh Plum Pomegranate Juice Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

ફ્રેશ પ્લમ અને દાડમ નો જ્યુસ (Fresh Plum Pomegranate Juice Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ ગ્લાસ
  1. ૪-૫ પ્લમ
  2. બાઉલ દાડમ ના દાણા
  3. ૧ ટી સ્પૂનખાંડ
  4. ૧/૪ ટી સ્પૂનકાળુ મીઠું
  5. ૧.૫ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પ્લમ ધોઈને કાપી લો હવે મિક્સર જારમાં પ્લમ દાડમના દાણા ખાંડ અને મીઠું અને પાણી એડ કરીને મિક્સર જારમાં પીસી લો

  2. 2

    પછી જ્યુસ ને ગાળી લો તૈયાર છે ફ્રેશ પ્લમ્ અને દાડમ નું જ્યુસ

  3. 3

    જ્યુસ ને ગ્લાસમાં કાઢી લોઉપરથી પ્લમ ની ચીરી અને ફુદીનાથી ગાર્નીશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes