સ્ટ્રોબેરી સ્મુઘી (Strawberry Smoothie Recipe In Gujarati)

Sheetal Nandha @cook_27802134
સ્ટ્રોબેરી સ્મુઘી (Strawberry Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સ્ટ્રોબેરી ને જોઈ લો પછી તેના પીસ કરી લો પછી મિક્સરમાં નાખીને દૂધ નાખવાનું સાકર નાખવાની ક્રીમ નાખવાનું
- 2
ના ટુકડા નાખવાના પછી તેને ક્રશ કરી લેવાનું અને પછી સર્વિંગ ગ્લાસ માં નાખવાનું ઉપરથી ક્રીમ નાખવાનું સ્ટ્રોબેરી ના ટુકડા કરીને નાખવાના તૈયાર છે સ્ટ્રોબેરી સ્મુઘી મહેમાન આવે ત્યારે કે કીટી પાર્ટીમાં ખુબ જ સરસ લાગે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી સ્મુધી (Strawberry Smoothie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#strawberry Keshma Raichura -
-
સ્ટ્રોબેરી ગુલકંદ સ્મૂધી (Strawberry Gulkand Smoothie)
#strawberrygulkandsmoothie#strawberrysmoothie#smoothieઆ સ્મૂધીને થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને તે કામકાજના વ્યસ્ત દિવસની સવાર માટે ખૂબ જ યોગ્ય છે. Mamta Pandya -
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujaratiબનાના સ્ટ્રોબેરી સ્મુધી Ketki Dave -
બનાના સ્ટ્રોબેરી સ્મુધી (Banana Strawberry Smoothie Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં બધાને ઠંડુ ખાવાની ઈચ્છા હોય ત્યારે સ્ટ્રોબેરી યાદ આવે ,તો આપણે સ્ટ્રોબેરી ની જગ્યાએ સ્ટ્રોબેરી ક્રસ માંથી thick shake બનાવીએ. ચાલો Hetal Chauhan -
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી મૂસ (Strawberry Mousse Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી મુસ Ketki Dave -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry Cream Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસ્ટ્રોબેરી ક્રીમ Ketki Dave -
-
સ્ટ્રોબેરી ચિયા પુડિંગ (Strawberry Chia Pudding Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujaratiHappy new year to all 💐!! welcome 2023 🎉🎊😊 Keshma Raichura -
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (strawberry milkshake recipe in gujarati)
અત્યારે સ્ટ્રોબેરી ની સિઝન ચાલે છે એટલે સ્ટ્રોબેરી બહુ સરસ અને બહુ bulk માં આવે છે. એવા માં તેમાંથી બનતી બધી વસ્તુઓ ખાવા અને પીવાની બહુ મજા આવે છે. મેં આજે અહીંયા બધા અને ખાસ બાળકો ને પ્રિય એવો સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યો છે.#GA4 #Week15 #strawberry #સ્ટ્રોબેરી Nidhi Desai -
-
-
સ્ટ્રોબેરી મીલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
૫ મીનીટ માં છોકરાઓનું ફેવરિટ હેલ્ધી યમી શેક તૈયાર Jigna Patel -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#MSHappy makar Sankranti all of youબહુ ઝડપથી બની જાય છે Falguni Shah -
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
સ્ટ્રોબેરી મિલ્ક શેક.(Strawberry Milkshake Recipe in Gujarati)
સ્ટ્રોબેરી માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.આ એક સીઝનલ ફળ છે. તેનો મિલ્ક શેક, કેક, લસ્સી વગેરે બનાવી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
સીઝનલ સ્ટ્રોબેરી બાસુંદી Seasonal strawberry basundi)
#વિકમીલ૨મારા એક કઝીન ના સમૂહ લગ્ન માં અમે આ બાસુંદી પહેલી વાર ટેસ્ટ કરી હતી.મૈં નક્કી કર્યું હતું કે હું એક વાર જરૂર બનાવીસ. Kavita Sankrani -
ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Greek Yoghurt Strawberry Dessert Recipe In Gujarati)
#LCM2#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Heetanshi Popat -
-
સ્ટ્રોબેરી ક્રીમ (મહાબળેશ્વર ફેમ)
#RC3#cookpadindia#cookpadgujarati#strawberry#cream#strawberrycreamમહાબળેશ્વર ના પ્રખ્યાત મેપ્રો ગાર્ડન નું લોકપ્રિય ડેઝર્ટ સ્ટ્રોબેરી ક્રીમ હલકી મીઠાશ વાળું વહીપડ ક્રીમ, સ્ટ્રોબેરી ફ્રૂટ અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ ના લેયર્સ અને સાથે સ્ટ્રોબેરી સીરપ ના ડ્રાઈઝ્લ થી ફુલ્લી લોડેડ હોય છે. તે માત્ર આકર્ષક જ નથી દેખાતું પરંતુ બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી છે અને સ્વાદ માં પણ એકદમ યમી લાગે છે.અત્યાર ની મહામારી ના સમય માં મહાબળેશ્વર ની મુલાકાત લઇ શકાય તેમ નથી તો ઘર બેઠ્ઠા માણો ત્યાં નું પ્રખ્યાત સ્ટ્રોબેરી ક્રીમ ડેઝર્ટ ! Vaibhavi Boghawala -
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
#RC3મોર્નિંગ બ્રેકફાસ્ટ માટેનો best option એટલે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર સ્ટ્રોબેરી ,બનાના ,બદામ અને અખરોટ થી બનાવેલ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક સ્મુધી. Ranjan Kacha -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
સ્ટ્રોબેરી સન્ડે (Strawberry sundae recipe in Gujarati)
#CCC#Strawberry#cookpadgujarati ક્રિસમસ ફેસ્ટિવલ ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે સ્ટ્રોબેરી સન્ડે બનાવ્યો છે. વીન્ટર સીઝન છે એટલે સ્ટ્રોબેરી પણ ખુબ જ સરસ મળે છે. ફ્રેશ સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ થી બનાવવામાં આવતો સ્ટ્રોબેરી સન્ડે ખૂબ જ ડિલિશિયસ બને છે. Asmita Rupani -
સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
#cookpadturns4#cookpadindia#cookpadgujaratiકૂકપેડ ના ચોથા જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. ચોથા જન્મ દિવસ ની ઉજવણી માટે ફ્રેશ સ્ટોબેરી ફ્રૂટ માંથી મે અહીં વોફલ બનાવી છે જેને ચીઝ ક્રીમ થી ગાર્નિશ કરીને સર્વ કરી.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. જે આજકાલ બાળકો ને આઇસક્રીમ સાથે ખાવા માટે પણ ખૂબ ટ્રેન્ડ માં છે. Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287953
ટિપ્પણીઓ (2)