સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#RC3
#Post1
Strawberry lassi

શેર કરો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 4-5 ટી સ્પૂન- દહીં
  2. 2-3 ટી સ્પૂન- ખાંડ
  3. 3-4ટીપાં - સ્ટ્રોબેરી એસેન્સ
  4. 4-5 નંગ- સ્ટ્રોબેરી ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    મિકસિંગ બાઉલ માં દહીં લેવું. તેમાં ખાંડ ઉમેરી દેવી.

  2. 2

    ત્યારબાદ તેમાં સ્ટ્રોબેરી ના ટુકડા અને સ્ટ્રોબેરી એસ્નસ ઉમેરી બ્લેન્ડર ની મદદ થી મિક્સ કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes