સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)

Jyotsana Prajapati @j_8181
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સરગવો મીઠું નાખી બાફી લો તેમજ ચણાના લોટ ને શેકી લો અને ટમેટાની પ્યુરી બનાવો. હવે ચણાનો લોટ સીંગદાણાનો ભૂકો, હળદર,ધાણાજીરૂ,લાલ મરચું પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલો તૈયાર કરો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થયા પછી તેમાં લસણ ની કટકી,જીરુ અને હીંગ ઉમેરો. પછી તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરી થોડીવાર પકવા દો.
- 3
ત્યાર પછી તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી અને જરૂર મુજબ પાણી નાંખી બરાબર મિક્સ કરી લો અને તેને થોડી વાર ચઢવા દો, પછી તેમાં ચપટી ગરમ મસાલો અને થોડો લીંબુનો રસ ઉમેરી હલાવો.
- 4
હવે તેમાં સરગ ઉમેરો અને મિક્સ કરી બે મિનિટ સુધી રહેવા દો
- 5
તૈયાર છે સરગવાનું શાક,પછી બાઉલમાં કાઢીને સર્વ કરો.
Similar Recipes
-
-
સરગવાનું ચણાના લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
સરગવાનું ચણાના લોટ વાળું શાક ushaba jadeja -
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ & ફ્રુટસ રેશીપી Smitaben R dave -
-
-
શાહી મસાલા ભીંડાનું ટેસ્ટી શાક
#RB3#Week3#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# માય રેસીપી બુકઆ સ્વાદિષ્ટ ટેસ્ટી મસાલા ભીંડા નું શાક મારા ભાભીને ખૂબ જ ભાવે છે તેને માટે મસાલા ભીંડી નું શાક બનાવેલું છે હું તેને ડેડીકેટ કરું છું જેથી આનંદથી આ ટેસ્ટી શાકનો આનંદ માણી શકે Ramaben Joshi -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#week6#Fam સરગવો શરીરને 'Immunity', અને વીટામીન્સ પૂરા પાડે છે.ઉપરાંત વા મટાડે છે.ડાયેટમાં ખાસ ઉપયોગી છે.સરગવાનું શાક ઉપરાંત કઢી સૂપ બને છે.અને બાફીને ખાઈ શકાય છે.સરગવાના પાનનો પણ એટલો જ વિસ્તૃત ઉપયોગ થાય છે.જેમ કે પાનના થેપલા,ભાજી,મૂઠીયા વગેરે. Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
ભરેલા સરગવાનું શાક(bharva sargva sabji recipe in Gujarati)
#મોમસરગવાનું શાક ખાવાનો બાળકો ખુબ જ કંટાળો કરે.. એમને સરગવાનું શાક આ રીતે બનાવી ને ખવડાવી શકાય... Sunita Vaghela -
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#WEEK6#POST9#સરગવાનું શાકઆ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું તેમજ મારા દીકરા નો પણ ખુબ જ ફેવરિટ છે Jalpa Tajapara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287219
ટિપ્પણીઓ