સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)

Hetal Chirag Buch @hetal_2100
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્ટ્રોબેરી સારી રીતે ધોઈ સમારી લેવી.
- 2
એક મિક્સર જારમાં દહીં, ક્રીમ, દૂધ સ્ટ્રોબેરી (થોડા પીસ અલગ રાખવા) લઈ ક્રશ કરી લેવું.
દહીં અને દૂધ ચિલ્ડ લેવા જેથી બરફ ની જરૂર ના પડે - 3
હવે તેમાં જે રીતે ગળ્યું ભાવે તે મુજબ મધ ઉમેરી સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો.. મધ બદલે ખાંડ કે સાકર પણ લઈ શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી ચિયા પુડિંગ (Strawberry Chia Pudding Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujaratiHappy new year to all 💐!! welcome 2023 🎉🎊😊 Keshma Raichura -
સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો. Nirali Dudhat -
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
સ્ટ્રોબેરી મિલ્ક શેઇક( Strawberry Milk shake Recipe in Gujarati
સ્ટ્રોબેરી અનેક પ્રકારના સંભવિત લાભ પ્રદાન કરે છે અને વિવિધ રોગો સામે શરીરના બચાવને ટેકો આપી શકે છે. સ્ટ્રોબેરીની 600 થી વધુ જાતો છે.ડાયાબિટીઝવાળા લોકો માટે સ્ટ્રોબેરી આરોગ્યપ્રદ છે. તેનાં રસ ઝરતાં ફળોનીની નોંધપાત્ર ફાઇબર સામગ્રી, રક્ત ખાંડને નિયંત્રિત કરવામાં, સ્થિર રાખવામાં પણ મદદ કરે છે.#GA4#week15#strawberry#સ્ટ્રોબેરી#સ્ટ્રોબેરી મિલ્ક શેઇક Archana99 Punjani -
-
-
સ્ટ્રોબેરી મૂઝ (STRAWBERRY MOUSSE)
#માઇઇબુક#પોસ્ટ1ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો. khushboo doshi -
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
સ્ટ્રોબેરી ગુલકંદ સ્મૂધી (Strawberry Gulkand Smoothie)
#strawberrygulkandsmoothie#strawberrysmoothie#smoothieઆ સ્મૂધીને થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકાય છે અને તે કામકાજના વ્યસ્ત દિવસની સવાર માટે ખૂબ જ યોગ્ય છે. Mamta Pandya -
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
#GA4 #Week1ઉનાળા દરમિયાન બધાને મનગમતી વાનગી છેSaloni Chauhan
-
સ્ટ્રોબેરી મૂઝ (strawberry mousse recipe in Gujarati)
#GA4#WEEK15ચોકલેટ ગનાશ, ચોકલેટ મૂઝ બધાનુ ફેવરીટ હોય છે, સ્ટ્રોબેરી પણ બધાની ફેવરીટ હોય છે. અને સ્ટ્રોબેરી ની સીઝન છે તો ચાલો આજે મે સ્ટ્રોબેરી મૂઝ ટ્રાય કર્યું છે નાના મોટા બધાને જ ભાવે એવુ છે .તમે આ મુઝ ને ડેઝર્ટ તરીકે કોઈ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.અને બીલીવ મી તમારા ઘરે આવેલા તમામ મહેમાનો ને સ્ટ્રોબેરી મૂઝ ખૂબજ પસંદ આવશે અને તમે પણ બધાજ ફંકશન માં સ્ટ્રોબેરી મૂઝ જ બનાવવા નું પ્રીફર કરશો.flavourofplatter
-
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothi Recipe In Guj
#WD Happy Woman's Day to All my Lovely Friends.❤ આજના સ્પેશિયલ દિવસે મારા કૂકપેડ મિત્રો માટે હેલ્ધી રેસીપી બનાવી છે. આજની રેસીપી હું બધા ને મદદરૂપ થવા માટે હમેશાં તૈયાર હોય તેવા એડમિન Poonam Joshiji,Disha Ramani Chavda,Ekta Rangam Modi અને મારા બધા કૂકપેડ મિત્રો ને Dedicate કરૂ છુ.ખરેખર કૂકપેડ જોઈન્ટ કર્યા પછી ઘણું શીખવા મળ્યું. Bhavna Desai -
-
સ્ટ્રોબેરી સ્મૂધી (Strawberry Smoothie Recipe In Gujarati)
સ્મૂધી એ અલગ અલગ પ્રકાર નાં શાકભાજી અને ફ્રૂટ માંથી બનતાં હોય છે.લો કેલેરી,હાઈ પ્રોટીન અને ફાઈબર હોવાંથી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.જે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય. Bina Mithani -
સ્ટ્રોબેરી સ્મુધી (Strawberry Smoothie Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#strawberry Keshma Raichura -
સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
આ રેસીપી મેં Chef Neha Dipak Shah ની રેસીપી મુજબ બનાવી છે રેસીપી ની ખાસિયત એ છે કે આ એક ચીઝ કેક છે પણ તેમાં કોઈ ક્રીમ ચીઝ નો ઉપયોગ થયો નથી. માત્ર ઘરમાં અવેલેબલ હોય એવા ઘટકોથી જ આ ચીઝ કેક બનેલી છે સ્વાદમાં ખૂબ જ સરસ બની છે. શિયાળો છે સ્ટ્રોબેરી અત્યારે ખૂબ મળે એટલે અહીં સ્ટ્રોબેરી નો ઉપયોગ કર્યો છે આ સિવાય કોઈપણ ફ્રુટ નો ઉપયોગ કરી શકાય. Hetal Chirag Buch -
એગ્લેસ સ્ટ્રોબેરી કપકેક્સ (Eggless Strawberry Cupcakes Recipe
#WDC#Cookpadgujarati સ્ટ્રોબેરી કપકેક એ મોઢામાં પાણી લાવતી કોન્ટિનેન્ટલ રેસીપી છે જે તમે ખાસ પ્રસંગોએ તમારા પ્રિયજનો માટે તૈયાર કરી શકો છો. જ્યારે તમે કોઈ વિશેષ વ્યક્તિને સ્પેશિયલ ફિલ કરવા માંગતા હો, ત્યારે આ સૌથી સ્વાદિષ્ટ અને સરળ ડેઝર્ટ છે જે તમે તમારા ઘરમાં આરામથી બનાવી શકો છો. તમારે આ સ્વાદિષ્ટ કપકેક રેસીપી તૈયાર કરવાની જરૂર છે. જો તમે ફેમિલી ગેટ ટુગેધર યોજવાનું આયોજન કરી રહ્યાં હોવ અને તમારી પાસે ડેઝર્ટ તૈયાર કરવા માટે સમય ન હોય, તો આ તમારી અંતિમ ગો ટુ ડેઝર્ટ રેસીપી હોવી જોઈએ. આ કપકેક બનાવવી એકદમ સરળ છે અને તે તમારો ઘણો સમય અને પ્રયત્ન બચાવે છે. આ સુપર-અમેઝિંગ કપકેક આજે જ બનાવો અને તમારા પ્રિયજનોને પ્રભાવિત કરો. Happy Women's Day to all of you Friends....👍🏻😍🥰🎉🎊 Daxa Parmar -
-
-
-
સ્ટ્રોબેરી ક્રીમ ફ્રીક શેક (strawberry cream freak shake recipe in Gujarati)
#GA4#week22#cookpad#cookpadindia#cookpad_gu Sonal Suva -
-
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
-
-
-
ગ્રીક યોગર્ટ સ્ટ્રોબેરી ડેઝર્ટ (Greek Yoghurt Strawberry Dessert Recipe In Gujarati)
#LCM2#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સ્ટ્રોબેરી ફાલુદા આઇસ્ક્રીમ લસ્સી (Strawberry Falooda Icecream lassi Recipe In Gujarati)
#GA4#Week15#post2#strawberry#સ્ટ્રોબેરી_ફાલુદા_આઇસ્ક્રીમ_લસ્સી ( Strawberry Falooda Icecream Lassi Recipe in Gujarati ) ઠંડીની ઋતુ શરૂ‚ થઈ ની કે મુંબઈની શેરીઓમાં સ્ટ્રોબેરીએ આગમન કર્યું છે. આમ તો છેલ્લા એક મહિનાથી માર્કેટમાં સ્ટ્રોબેરી મળવાનું શરૂ ઈ ગયું છે, ઘણા લોકો હમણાં ક્રિસમસના વેકેશનમાં સ્પેશ્યલી મહાબળેશ્વર સ્ટ્રોબેરી ખાવા માટે જ ગયા હશે. સ્ટ્રોબેરી જેવું ફળ મહારાષ્ટ્રની ધરતી પર જ ઊગે છે અને આયુર્વેદ મુજબ જે ધાન કે ફળ આપણી ધરતી પર ઊગતું હોય એ આપણા શરીરને સૌી વધુ ફાયદો કરે છે. સ્ટ્રોબેરી દરરોજ લગભગ એક વાટકી ભરીને ખાઈ શકાય, જેમાં ગણીને મોટી હોય તો ૪ અને નાની હોય તો ૬ નંગ જેટલી સ્ટ્રોબેરી હોય એનું ધ્યાન રાખવું. જોકે ખૂબ મોટી કે સાવ નાની સ્ટ્રોબેરી કરતાં મધ્યમ કદની સ્ટ્રોબેરી વધુ હેલ્થી ગણાય છે. આ ફળ એવું છે જેમાં ભરપૂર પાણી અને ફાઇબર્સ છે. એની સો અઢળક પોષક તત્વો છે જે વ્યક્તિને જુદા-જુદા રોગોથી બચાવે છે અને જેને એ રોગ હોય તેને એના પર કાબૂ રાખવામાં મદદરૂપ થાય છે. આજે મે આ સ્ટ્રોબેરી માંથી ફાલુદા આઈસ્ક્રીમ લસ્સી બનાવી છે જે ટેસ્ટ માં ખુબ જ યમ્મી લાગે છે. સ્ટ્રોબેરીમાં રહેલું પોટેશિયમ બ્લડ-પ્રેશરને રોકવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોને ઑલરેડી બ્લડ-પ્રેશર છે તે લોકો પણ એના નિયંત્રણ માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે અને જેમને વાની શક્યતા છે તે લોકો એનાથી બચવા માટે સ્ટ્રોબેરી ખાઈ શકે છે, કારણ કે શરીરમાંનું પૂરતું પોટેશિયમ સોડિયમની અસરને ઓછી કરે આપણા શરીરને દરરોજ ૪૭૦૦ મિલીગ્રામ પોટેશિયમની જરૂર રહે છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16027834
ટિપ્પણીઓ (7)