કોરી લસણ ની ચટણી (Dry Lasan Chutney Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

કોરી લસણ ની ચટણી (Dry Lasan Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૭-૮ વ્યક્તિ
  1. ૧ વાટકીલસણ ની કળી
  2. ૪-૫ નંગ સૂકા મરચાં
  3. ૨ ચમચીદાળિયા ની દાળ
  4. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણ ની કળી લઈ ને એમાં સૂકા મરચા, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ, દાળિયા ની દાળ, મીઠું બધુ નાખવું.

  2. 2

    બધુ મિક્સ કરી ને મીક્સચર ની જાર માં નાખી ને ગ્રાઇન્ડ કરવું.

  3. 3

    કોરી લસણ ની ચટણી ખુબજ સરસ લાગે છે. તો ચાલો તૈયાર છે સ્વાદિષ્ટ કોરી લસણ ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

ટિપ્પણીઓ

Similar Recipes