રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું,તમાલપત્ર, તજ,લવિંગ, મરી,ઇલાયચી, આદુ,લસણ શાંતળી ડુંગળી શાંતળો.પછી ટામેટાં નાખી૨ મિનિટ કુક થવા દો.
- 2
હવે કાજુ એડ કરો.હવે દહીં માં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું મિક્સ કરી આ મસાલો તેમાં મિક્સ કરો.
- 3
તેલ છૂટે એટલે પાણી નાખી ૨ મિનિટ પકાવી ગેસ બંધ કરી ઠંડુ થવા દો.તેમાંથી તજ અને તમાલપત્ર કાઢી ક્રશ કરી ગ્રેવી બનાવી લો.
- 4
હવે પેનમાં તેલ ગરમ કરી મરચું, ધાણાજીરું, ગ્રેવી નાખી ૧ મિનિટ પકાવો પાણી નાખી મિક્સ કરો.હવે મલાઇ,ખાન્ડ અને પનીર ના ટૂકડા નાખી બરાબર મિક્ષ કરો.ગરમ મસાલો નાખી પ મિનિટ પકાવી ગેસ બંધ કરી દો.
- 5
કસૂરી મેથી અને નાખી મિક્સ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati# shahi paneerWeek11#RC4 Tulsi Shaherawala -
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11આ પંજાબી સબ્જી આપણે હોટેલ માં ઓર્ડર કરતા જ હોય છે તો એવા જ ટેસ્ટ ની સબ્જી મેં ઘરે બનાવી છે તો ચાલો એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું... Arpita Shah -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15291935
ટિપ્પણીઓ (12)