અવકાડો થીક શેક (Avacado Thick Shake Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#EB
#week11
બહુ જ હેલ્થી છે.સાથે ડ્રાય ફ્રૂટ પણ છે એટલે ઉપવાસ માં એક ગ્લાસ પી લેવાથી પેટ માં બહુ જ આધાર રહે છે..અને સ્વાસ્થ્ય માટે ગુણકારી તો છે જ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ નંગઅવાકાડો
  2. ર ગ્લાસ દૂધ
  3. ૧ ચમચીઇલાયચી જાયફળ નો પાઉડર
  4. ૧ ચમચો કાજુ બદામ ની કતરણ
  5. ૧ ચમચો સાકર અથવા મિસરી

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    પાકેલો અવાકાડૉ પસંદ કરવો,ધોઈ, લૂછી છાલ કાઢી નાના કટકા કરવા.

  2. 2

    કાજુ બદામ ની કતરણ કરી લેવી અને ઇલાયચી જાયફળ નો પાઉડર અને સાકર રેડી કરી લેવી.

  3. 3

    જ્યુસર માં અવકાડો ના કટકા, દૂધ,ઇલાયચી જાયફળ નો પાઉડર,સાકર અને ડ્રાય ફ્રુટ નાખી mixi ચલાવી લો. સ્મૂધ થાય ત્યાં સુધી જ્યુસર ચલાવો..

  4. 4

    અવાકાડો થીક શેક રેડી છે chilled કરી ને પીવો કે આમ જ પી લો.. સંતુષ્ટ થઈ જશો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (12)

Similar Recipes