દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ધઉં નો લોટ,જુવાર નો લોટ હાંડવા નો લોટ,અડદ ની દાળ નો લોટ,મેથી દળેલી લઈ હલાવી લ્યો હવે તેમાં છાસ નાખી કઠણ લોટ બાંધો અને પાચ થી સાત કલાક રહેવા દયો
- 2
પાચ થી સાત કલાક પછી જોશો તો લોટ માં આથો આવી ગયો છે હવે તેમાં હળદર મીઠું મરચું,હીંગ,આદુ મરચા ની પેસ્ટ નાખી હલાવો જરૂર પડે તો છાસ નાખો જીરું તૈયાર થઈ જાય એટલે તેમાં સોડા તથા ત્રણેક ચમચી ગરમ તેલ નાખી હલાવી લ્યો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં વડા પાડો ફેરવી ને ગુલાબી ક્રિસ્પી થાય એટલે ઉતારી લ્યો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ખાટા દેસાઈ વડા મરચા સાથે સારા લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB #Week12 #Desai_Vada #દેસાઈવડા#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapઆ દેસાઈ વડા, ખાટાં વડા , જુવાર- ઘઉં નાં વડા, નાં નામે પણ ઓળખાય છે.. અનાવિલ બ્રાહ્મણ નાં લોકપ્રિય વડા છે .. આ ખાટાં વડા ગરમાગરમ અને ઠંડા પણ, ખાવાની મજા આવે છે.. Manisha Sampat -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12 દેસાઈ વડા સુરત,બરોડા,વલસાડ બાજુ નાં દેસાઈ અનાવિલ બ્રાહ્મણો ની જાણીતી અને સુંદર રેસીપી છે.આ વાનગી ખાસ કરીને સાતમ આઠમ માં બનાવવા માં આવે છે. Varsha Dave -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#week12#cookpadindiaઆ દેસાઈ વડા ને ખાટા વડા , જુવાર - ધઉં ના વડા ના નામે પણ ઓળખાય છે. મારા ફેવરીટ વડા છે. મારા પિયર ની ડીશ છે. મેં લગ્ન પછી પહેલીવાર બનાવીયા મોકો જ નહીં મળતો હતો બનાવવાનો આજ સુધી. આ અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા ઠંડા અને ગરમ ગરમ પણ મજા માણી શકો છો. Khushboo Vora -
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#EB#week12#CookpadGujarati આ દેસાઈ વડા ને "ખાટા વડા" કે "જુવાર ના વડા" ના નામે પણ ઓળખવામાં આવે છે. આ મારા ફેવરીટ વડા છે. આ વડા હું સાતમ પર પણ બનાવું છું. આ વડા સાઉથ ગુજરાત ના અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા તેઓ કોઈપણ શુભ પ્રસંગે ખાસ બનાવતા હોય છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે... આ વડા ખાસ દેસાઈ જ્ઞાતિ માં ખુબ જ પ્રખ્યાત છે ને તેમની આ ટ્રેડિશનલ વાનગી છે...તેથી જ આ વડાનું નામ " દેસાઈ વડા" પડ્યું છે...આ વડા બહારથી એકદમ ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ બને છે ..આ વડા ને ઠંડા અને ગરમ ગરમ ખાવાની મજા માણી શકાય છે. આ વડા બે દિવસ સુધી બહાર એમ જ સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#desai vada Tulsi Shaherawala -
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
દેસાઈ વડાં નું નામ આવે એટલે અનાવિલ બ્રાહ્મણની યાદ આવી જાય. દેસાઈ વડા અનાવિલોની પરંપરાગત વાનગી છે. અનાવિલોમાં મોટા ભાગના શુભ પ્રસંગમાં બનતી વાનગી છે. મારી ઓફીસ તેમજ મારા મિત્રોની પણ મનપસંદ વાનગી છે તો ચાલો બનાવીએ દેસાઈ વડા#EB#week12# દેસાઈ વડા Tejal Vashi -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
દેસાઈ વડા ને ખાટ્ટા વડા અથવા જુવાર ના વડા ના નામ થી પણ ઓળખાય છે.આ વડા સાઉથ ગુજરાત અનાવિલ બ્રાહ્મણ સમાજ ની સ્પેશ્યાલીટી છે. કોઈ પણ પ્રસંગે અને શિતલા સાતમ એ આ વડા ખાસ બનાવામાં આવે છે .#EB#Week12 Bina Samir Telivala -
-
-
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#Week12અનાવિલ બ્રાહ્મણ ની પરંપરાગત જાણીતી ટેસ્ટી વાનગી દેસાઈ વડા Ramaben Joshi -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12આમ તો પહેલી વખત નામ સાંભળ્યું, પછી ચેનલ પર સર્ચ કરી ને બનાવવાનો ટ્રાય કર્યો છે. શેપ માં different લાગશે પણ ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15311777
ટિપ્પણીઓ