ખીર (Kheer Recipe In Gujarati)

jigna mer
jigna mer @jignamer1989

#FD
આ રેસિપી મારી ફ્રેન્ડ Isha Panera ને dedicate કરું છું, ખીર તેની ફેવરિટ છે.

ખીર (Kheer Recipe In Gujarati)

#FD
આ રેસિપી મારી ફ્રેન્ડ Isha Panera ને dedicate કરું છું, ખીર તેની ફેવરિટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
  1. ૧ નાની વાટકીચોખા
  2. 1/2 લીટર દૂધ
  3. 1વાટકો ખાંડ
  4. ૫-6 નંગ બદામ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પહેલા આપણે ચોખાને ધોઈ અને થોડી વાર પલાળી દેશુ.

  2. 2

    પછી તેને કુકરમા ચાર થી પાંચ સીટી લઈ ચોખા બાફીને લેશો.

  3. 3

    હવે આપણે દૂધ ઉકાળી શું, હવે તેમાં બાફેલા ચોખા ઉમેરીશું અને સાથે તેમાં ખાંડ પણ ઉમેરીશું.

  4. 4

    દૂધ જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દેશો.

  5. 5

    બદામની કટકી તેમાં ઉમેરી શું.

  6. 6

    તો તૈયાર છે આપણી ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna mer
jigna mer @jignamer1989
પર

Similar Recipes